wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

304 NMMS વિજ્ઞાન ધો7 પ્ર6

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે ?

a)

રબર ને ખેંચવું

b)

દૂધનું દહીં થવું

2.

મીણ નું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે ?

a)

ઉલટાવી શકાય તેવો

b)

ભૌતિક ફેરફાર

c)

ભૌતિક અને ઉલટાવી શકાય તેવો

3.

નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી ?

a)

લોખંડનું કટાવું

b)

લોખંડને ટીપવું

4.

બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

a)

નાઇટ્રોજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

5.

ફટાકડાનું ફૂટવુ એ કયા પ્રકારનો ફેરફાર છે ?

a)

ભૌતિક ફેરફાર

b)

રાસાયણિક ફેરફાર

6.

લોખંડમાંથી કાંટ પ્રતિકારક સ્ટેઈનલેસ સ્ટીલ બનાવવા માટે કઈ - કઈ ધાતુ નું મિશ્રણ હોય છે.

a)

કાર્બન , નિકલ , ક્રોમિયમ , મેંગેનીઝ

b)

ક્રોમિયમ , કાર્બન , મેગેનીઝ , કોપર

7.

. . . . . અને . . . . ના મિશ્રણને ઠારણ મિશ્રણ કહે છે .

a)

મીઠા અને ખાવાનો સોડા

b)

બરફ અને મીઠા

8.

સ્ફટિકીકરણ એ કયા પ્રકારના ફેરફારનું ઉદાહરણ છે ?

a)

ભૌતિક

b)

રાસાયણિક

9.

મેગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતા તે કેવા રંગની જ્યોતથી સળગે છે ?

a)

પીળા રંગની

b)

વાદળી રંગની

10.

કાટ ન લાગે તેવી મિશ્રધાતુ કઈ છે ?

a)

સ્ટેઇનલેસ સ્ટીલ

b)

પિત્તળ

11.

કોને બ્લુ વિટ્રિઓલ કહેવામાં આવે છે ?

a)

કોપર સલ્ફેટ

b)

આયર્ન સલ્ફેટ

12.

વિનેગર માં કયો એસિડ રહેલો છે ?

a)

એમિનો એસિડ

b)

એસિટિક એસિડ