Worksheetsધોરણ 7 વિજ્ઞાન પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન
Total questions: 10
Worksheet time: 5mins
હું ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાઉં છું તો બોલો હું કોણ છું?
ધમની
હૃદય
મૂત્ર
રુધિર
આપેલ આકૃતિમાં કયા સાધનનો નમુનો બનાવેલો જોવા મળે છે?
માઈક્રોસ્કોપ
સ્ટેથોસ્કોપ
કેલિડોસ્કોપ
પેરિસ્કોપ
બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શાની જરૂર હોય છે?
ખોરાક
પાણી
ઓક્સિજન
આપેલ તમામ
હૃદયના ઉપરના બે ખંડો તરીકે ................ઓળખાય છે.
ક્ષેપકો
કર્ણકો
મહાશિરા
મહાધમની
કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને શું કહે છે?
ઉત્સર્જન
શ્વસન
પરિવહન
જલ વહન
ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ................ ની રચના કરે છે.
શ્વસનતંત્ર
પરિવહન તંત્ર
ઉત્સર્જન તંત્ર
જલ વહન તંત્ર
વનસ્પતિ જમીન માંથી શાનું શોષણ કરે?
પાણી
ખનીજ તત્વો
વિટામીન
A અને B બંને
કયા પ્રાણીને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી?
ગોકળગાય
વાદળી
કંસારા
અળસિયું
રુધિર નો પ્રવાહી ભાગ એ ..................કહેવાય છે.
રક્તકણ
રુધિરરસ
લોહી
ત્રાક કણ
ઉનાળાના દિવસોમાં કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે છે,આ ધબ્બા શાના હશે ?
પરસેવો
પાણી
મુત્ર
લુ
