wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

54 ધો7 વિજ્ઞાન પ્ર1 NMMS

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બધા સજીવોને જીવવા માટે _ _ _ _ _ ની જરૂર છે.

a)

ખોરાક

b)

ઘર

c)

વાહન

2.

ખોરાકના જરૂરી ઘટકોને _ _ _ _ _ કહે છે.

a)

હવા

b)

પોષકતત્વો

c)

ગ્લુકોઝ

3.

પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકે તેવું સજીવ કયું ?

a)

લીમડો

b)

લીલ

c)

અ અને બ બંને

4.

વનસ્પતિ ખોરાક બનાવવા ક્યાં વાયુનો ઉપયોગ કરે છે ?

a)

નાઇટ્રોજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

ઓક્સિજન

5.

વનસ્પતિ કઈ રાસાયણિક પ્રક્રિયા થી ખોરાક બનાવે છે ?

a)

અ અને બ બંને

b)

ટોલ્યુન પ્રક્રિયા

c)

પ્રકાશ સંશ્લેષણ

6.

જમીનમા રહેલ પાણી અને ખનીજ તત્વોનું _ _ _ _ _ દ્વારા શોષણ થાય છે.

a)

પર્ણ

b)

મૂળ

c)

પ્રકાંડ

7.

સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ _ _ _ _ _ છે.

a)

પેશી

b)

સ્નાયુ

c)

કોષ

8.

પર્ણ માં આવેલા લીલા રંજક દ્રવ્ય ને શુ કહે છે ?

a)

હરિત દ્રવ્ય

b)

રક્ત દ્રવ્ય

c)

કોષ રસ

9.

સજીવ માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

a)

ચંદ્ર

b)

પવન

c)

સૂર્ય

10.

મૃત અને સડી ગયેલ પદાર્થ માથીં પોષણ મેળવતા જીવ ને શુ કહેવાય છે ?

a)

મૃતોપજીવી

b)

સજીવજીવી