wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CH ૧૫ પ્રકાશ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સમતલ અરીસાથી વસ્તુ 5 સેમી દુર હોય તો તે વસ્તુ અને પ્રત્તીબીમ્બ વચ્ચે કેટલું અંતર હશે ?

a)

10 cm

b)

15 cm

c)

20 cm

d)

5 cm

2.

બહિર્ગોળ અરીસાનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે?

a)

દાતના ડોક્ટર

b)

ટોર્ચ લાઈટ

c)

વાહનની સાઈડ લાઈટમાં

d)

વાહનની હેડ લાઈટમાં

3.

આંખ, કાન , નાક, ગળાની તપાસ માટે ડોક્ટર ક્યાં અરીસાનો ઉપયોગ કરે છે ?

a)

બહિર્ગોળ અરીસો

b)

સમતોલ અરીસો

c)

ગોલિય અરીસો

d)

અંતર્ગોળ અરીસો

4.

સાત રંગની તકતી ફેરવતા કેવા રંગની દેખાય છે ?

a)

સફેદ

b)

લાલ

c)

જાંબલી

d)

કાળો

5.

નાનામાં નાના અક્ષરો વાંચવા શેનો ઉપયોગ થાય છે ?

a)

સમતોલ અરીસો

b)

અંતર્ગોળ લેન્સ

c)

બહિર્ગોળ અરીસો

d)

મેગ્નીફાઈન્ગ ગ્લાસ

6.

મેગ્નીફાઈન્ગ ગ્લાસ એ શેનો પ્રકાર છે ?

a)

લેન્સ

b)

ચશ્મા

c)

અરીસા

d)

ગોલિય અરીસો

7.

સ્ટીલની ચમચીની બહારની સપાટી ક્યાં અરીસા તરીકે વર્તે છે ?

a)

અંતર્ગોળ અરીસો

b)

બહિર્ગોળ અરીસો

c)

સમતલ અરીસો

d)

ગોલિય અરીસો

8.

લેન્સ કેવા હોય છે ?

a)

સાદા

b)

આભાસી

c)

અપારદર્શક

d)

પારદર્શક

9.

સમતલ અરીસાના પ્રતિબિંબમાં તમારા શરીરનો જમણો ભાગ કેવો દેખાય છે ?

a)

આડો

b)

ઉભો

c)

જમણો

d)

ડાબો

10.

મેઘ ધનુષ્યમાં કેટલા રંગો હોય છે ?

a)

5

b)

7

c)

6

d)

8