wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

યુનિટ ટેસ્ટ પ્રેક્ટિસ પેપર ધોરણ : 7 વિજ્ઞાન અને ટેક્નોલોજી

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વનસ્પતિનું પ્રજનન અંગ ............. છે.

a)

પર્ણ

b)

પ્રકાંડ

c)

મૂળ

d)

પુષ્પ

2.

પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહે છે ?

a)

અંકુરણ

b)

બીજાંકુરણ

c)

પ્રજનન

d)

પરાગનયન

3.

બે સ્ટેશન વચ્ચેનું અંતર 200 કિમી. છે. ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે. તો આ ટ્રેનની ઝડપ કેટલી થાય ?

a)

50 કિમી/કલાક

b)

60 કિમી/કલાક

c)

40 કિમી/કલાક

d)

30 કિમી/કલાક

4.

ઝડપનો મૂળભૂત એકમ ........... છે.

a)

કિમી/મિનિટ

b)

મીટર/સેકન્ડ

c)

કિમી/કલાક

d)

મીટર/મિનિટ

5.

બે કે બે થી વધુ વિદ્યુતકોષના જોડાણને બેટરી કહે છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

6.

આપેલ વિદ્યુત પરિપથની સંજ્ઞાને ઓળખો.

a)

વિદ્યુતકોષ

b)

બેટરી

c)

જોડાણતાર

d)

વિદ્યુતબલ્બ

7.

વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

8.

સફેદ પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે ?

a)

7 રંગ

b)

5 રંગ

c)

9 રંગ

d)

11 રંગ

9.

નીચે આપેલ પૈકી પાણીની અછત માટે શું જવાબદાર નથી ?

a)

ઔદ્યોગીકરણનો વિસ્તાર

b)

વસતિવધારો

c)

અતિવર્ષા

d)

જળસ્ત્રોતોનું અવ્યવસ્થાપન

10.

કયા દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

a)

23 માર્ચ

b)

22 માર્ચ

c)

5 જૂન

d)

25 ફેબ્રુઆરી

11.

આપેલ આકૃતિમાં (a) નું નામ નિર્દેશન કરો.

a)

અંડકોષ

b)

શુક્રકોષ

c)

બીજાંડ

d)

પરાગનલિકા

12.

નીચેનાં પૈકી માંસલ ફળ કયું છે ?

a)

કેરી

b)

વટાણા

c)

ભીંડા

d)

બદામ

13.

નીચેનાં પૈકી કયો આલેખ વક્ર રેખા દર્શાવે છે ?

a)
b)
c)
d)
14.

નીચેનાં પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે ?

a)

લોલકની ગતિ

b)

હવામાં મચ્છરની ગતિ

c)

ફરતાં પંખાની ગતિ

d)

હીંચકાની ગતિ

15.

કયા લેન્સને અપસારી લેન્સ કહે છે ?

a)

અંતર્ગોળ લેન્સ

b)

બહિર્ગોળ લેન્સ

c)

અંતર્ગોળ અરીસો

d)

બહિર્ગોળ અરીસો