wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ક્વિઝ ધોરણ 7

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગ્લુકોજ નું ઓક્સિજન ની હાજરી માં વિઘટન થાય તે કેવા પ્રકારનું સ્વસન છે ?

a)

મારક સ્વસન

b)

જારક સ્વસન

c)

તારક સ્વસન

d)

ભારક સ્વસન

2.
વંદો સ્વસન કયા અંગ દ્વારા કરે છે ?
a)
સ્વસન બિંદુ
b)
સ્વસનછિદ્રો
c)
સ્વસન નાસિકા
d)
સ્વસન અંગ
3.
માછલી ઓગળેલો ઑક્સીજન શરીર ના કયા અંગ દ્વારા લે છે ?
a)
મીન
b)
જાલર
c)
નાસિકા
d)
કર્ણિકા
4.
ઉદરગુહા ના તળિયે પડદા જેવી રચનાને શું કહેવાય છે ?
a)
ઉદરપટલ
b)
જઠર
c)
નાનું આંતરડું
d)
મોટું આંતરડું
5.
દેડકો કયા અંગ દ્વારા સ્વસન કરે છે ?
a)
ત્વચા
b)
ફેફશા
c)
ત્વચા અને ફેફશા
d)
આમાથી એક પણ નહીં
6.
રુધિર માં કેટલા કણો આવેલા હોય છે ?
a)
ચાર
b)
પાંચ
c)
ત્રણ
d)
7.
રુધિરને ગંઠાવાની ક્રિયામાં કયા ઘટકો ઉપયોગી છે ?
a)
ત્રાકકણો
b)
ઋદ્ધિરવાહીની
c)
રુધિરકણિકાઓ અને ત્રાક કણો
d)
આમાથી એક પણ નહીં
8.
વનસ્પતિ માં પાણી નું વહન કરનાર પેશી નું નામ શું છે ?
a)
આગવાહક પેશી
b)
અગ્નિવાહક પેશી
c)
જલવાહક પેશી
d)
રક્તવાહક પેશી
9.
નીચેનામથી કયો મનુષ્યના ઉત્સર્જન તંત્ર નો ભાગ નથી
a)
મૂત્રાશય
b)
મૂત્રપિંડ
c)
મૂત્રવાહિની
d)
મૂત્રપેશી
10.
શરીરમાં કેવા પ્રકાર નું રુધિર વહેતું હોય છે ?
a)
શુધ્ધ
b)
ઓજોનયુક્ત
c)
અશુધ્ધ / કાર્બંડાયોક્સાઈડયુક્ત
d)
આમાથી એક પણ નહીં
11.

વનસ્પતિમાં પ્રજનન કયા અંગ દ્વારા થાય છે ?

a)

ડાળીઓ

b)

ફળ

c)

થડ

d)

પુષ્પ

12.
બ્રેડ પર થતી ફૂગ એ શાના દ્વારા આલિંગી પ્રજનન કરે છે ?
a)
શુક્રાણુ
b)
બીજાણુ
c)
અંડકોષ
d)
આમાથી એક પણ નહીં
13.
ઝડપ શોધવા નું સૂત્ર જણાવો
a)
ઝડપ=અંતર /સમય
b)
ઝડપ=અંતર * સમય
c)
ઝડપ=અંતર + સમય
d)
ઝડપ=અંતર - સમય
14.
સાદું લોલક એ કેવા પ્રકાર ની ગતિ નું જાણીતું ઉદાહરણ છે ?
a)
દોલન ગતિ
b)
આવર્તગતિ
c)
સુરેખગતિ
d)
મંદગતિ
15.
વાહનોની ઝડપ માપવામાટે વાહનો માં આવેલા સાધનને શું કહે છે ?
a)
રેડોમિટર
b)
સ્પીડોમિટર
c)
બેરોમિટર
d)
થર્મોમીટર
16.
ઝડપ નો મૂળભૂત એકમ કયો છે ?
a)
મીટર/સેકંડ
b)
કિમી /સેકંડ
c)
મિનિટ/સેકંડ
d)
લિટર /ગ્રામ
17.
વિધયુત ઇસ્ત્રી માં કયો તાર આવેલો હોય છે ?
a)
તાંબાનો
b)
કોપેરનો
c)
નિક્રોમ નો
d)
એલ્યુમિનિયમ નો
18.
વિધ્યુત પરિપથ માં અકસ્માતથી બચવા શું મૂકવામાં આવે છે ?
a)
મેઈનસ્વિચ
b)
ડૂયલસ્વીચ
c)
MCB સ્વિચ
d)
CMB સ્વિચ
19.
સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળતું નથી.
a)
આભાસી
b)
નાનું
c)
વાસ્તવિક
d)
ચત્તું
20.
બહિર્ગોળ અરીસા માં કયા પ્રકાર નું પ્રતિબિંબ મળે છે ?
a)
આભાસી અને નાનું
b)
આભાસી અને મોટું
c)
આભાસી અને વાસ્તવિક
d)
આભાસી અને સૂક્ષ્મ