Worksheetsજ્ઞાન સાધના( કેટલીક કુદરતી ઘટનાઓ )
Total questions: 20
Worksheet time: 10mins
વીજળી થવાનું કારણ શું છે ?
ઈશ્વરનો પ્રકોપ
વાદળમાં એકઠા થતા વીજભાર
સૂર્ય પરથી આવતા કિરણો
થાંભલાઓનું ઝૂલવું
અંબર એ શું છે ?
એક પ્રકારની વનસ્પતિ
સખત પદાર્થ
રુવાટી વાળો પદાર્થ
ગુંદર
કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે કયું સાધન વપરાય છે ?
માઈક્રોસ્કોપ
એપીસ્કોપ
ઇલેક્ટ્રોસ્કોપ
પેરિસ્કોપ
વીજભારિત પદાર્થ પરથી પૃથ્વી પર વિદ્યુતના વહનને શુ કહે છે?
અર્થિંગ
વિધુત ભાર વિભારણ
વીજળી
ભૂકંપ
ગાજવીજ દરમિયાન કયુ સ્થળ સૌથી સલામત છે ?
ઘર
ખુલ્લુ મેદાન
ખુલ્લા રસ્તાઓ
બગીચાના છાપરા
પૃથ્વીના બહારના વિવિધ પડને શું કહે છે ?
પોપડો
પ્લેટ
પેટાળ
અવકાશ
જે પ્લેટોની ધાર પર આવેલા છે એવા નબળા વિસ્તારોએ ભૂકંપ થઈ શકે એવા વિસ્તારને શું કહે છે ?
સિસ્મિક ઝોન
ફોલ્ટ ઝોન
બંને
એક પણ નહીં
ભૂકંપની તીવ્રતાના મૂલ્યના માપક્રમ બતાવતા એકમને શુ કહે છે?
એપીસ્કેલ
રિક્ટર સ્કેલ
વોટર સ્કેલ
ઇલેક્ટ્રો સ્કેલ
વિનાશક ભૂકંપની તીવ્રતા કેટલા રેક્ટર સ્કેલથી વધુ હોય છે?
2
6
5
7
પૃથ્વીનુ અચાનક હલવુ કે ધ્રુજવું તેને શું કહે છે?
રિક્ટર સ્કેલ
ફોલ્ટ ઝોન
ભૂકંપ
પુર
4 તીવ્રતા વાળા ભૂકંપ કરતા 6 તીવ્રતા વાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે ?
1.5 ઘણી
2 ઘણી
100 ઘણી
1000 ઘણી
ગાજવીજ સાથેના તોફાન વખતે બહાર હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ ?
ઊંચા વૃક્ષ નીચે જવું જોઈએ
નીચા વૃક્ષ નીચે આશ્રય લેવો જોઈએ
પતરાના છાપરા નીચે જવું જોઈએ
ખુલ્લા મેદાનમાં જવું જોઈએ
નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી?
ચક્રવાત
વંટોળ
ભૂકંપ
ગાજવીજ સાથે વરસાદ
નીચે આપેલ કઈ જોડના પદાર્થને પરસ્પર ઘસવાથી વીજભાર ઉત્પન્ન થતો નથી ?
રીફીલ અને પોલીથીનનો ટુકડો
કાચનો સળીયો અને રેશમ
અંબરનો સળીયો અને ભીના વાળ
ફુલાવેલ ફુગ્ગો અને ઉન
ભૂકંપના કેન્દ્રને શું કહે છે ?
સીસ્મિક તરંગ
ગુરુત્વ કેન્દ્ર
ફોલ્ટ ઝોન
એપી સેન્ટર
ભૂકંપ માટે ભયજનક વિસ્તાર નીચેનામાંથી કયો નથી ?
ઉત્તર પૂર્વ વિસ્તાર
કચ્છનુ રણ
હિમાલય
એમેઝોન જંગલ
વીજળાના વાહકો ઇમારતને શાનાથી બચાવે છે ?
વરસાદથી
ભૂકંપથી
પૂર
વીજળીથી
વીજભારીત કાચના સળિયાને પોલીથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય છે ?
અપાકર્ષણ
આકર્ષણ
તણખા ઉત્પન્ન થવા
એક પણ નહીં
ઓસમાન વીજભાર એકબીજાને ........ કરે છે.
આકર્ષે
અપાકર્ષે
કંઈ જ ન થાય
આપેલ તમામ
નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતુ નથી ?
પ્લાસ્ટિકની ફૂટપટ્ટી
તાંબાનો સળીયો
ફુલાવેલો ફુગ્ગો
ઊનનું કાપડ
