NEW
Font size
WorksheetsOct ' 20,Unit test.
Total questions: 25
Worksheet time: 13mins
વનસ્પતિ કોષ એ _______ ધરાવે છે.
જે પ્રાણી કોષ માં ન હોય.
કોષ દિવાલ
કોષરસ
અંગિકાઓ
કોષરસપટલ
___________ એક કોષને બીજા કોષથી તથા ઘેરાયેલ દ્રવ્યથી અલગ રાખે છે.
કોષ કેન્દ્ર
કોષરસપટલ
રંગસૂત્રો
કોષરસ
વનનાબૂદી નાં કારણે શું નુકસાન થશે ?
તાપમાનમાં વધારો
રણ નું નિર્માણ
ભૂમિય જળ માં ઘટાડો
આપેલા તમામ
આગ ને નિયંત્રણ કરવા શું ઉપયોગ થઈ શકે ?
પાણી અને રેતી
સાબુ નું ફીણ અને Co2
Co2 અને પાણી
આપેલ તમામ
C.N.G [સી.એન.જી] નું પૂરુંનામ શું છે ?
કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
કોમ્પ્રેસ્ડ નેચરલ ગીઝર
કોમ્પ્રેસ્ડ નાઈલ ગેસ
ચોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
બળતણનું દહન એ _______ પ્રદૂષણ નું મુખ્ય કારણ છે .
પાણી
વાયુ
જમીન
ધ્વનિ
વનસ્પતિ અને પ્રાણીઓનાં સંરક્ષણ માટે રાખવામાં આવેલાં સુરક્ષિત સ્થળ ને શું કહે છે ?
રાષ્ટ્રીય ઉદ્યાન
અભ્યારણ્ય
જૈવાવરણ આરક્ષિત વિસ્તાર
આપેલ બધા
સોની ઘરેણાં બનાવવા માટે જ્યોત નાં કયા ભાગ નો ઉપયોગ કરે છે ?
જયોત નો કોઈપણ ભાગ
( 45 )² = ___________ .
2025
2520
1625
9
જે ચતુષ્કોણ નાં વિકર્ણ એકબીજાને ન છેદે તે કયા પ્રકારનો ચતુષ્કોણ હોય ?
બહિર્મુખ ચતુષ્કોણ
અંત:ર્મુખ ચતુષ્કોણ
જે ચતુષ્કોણની ચારેય બાજુ નાં માપ સરખા હોય પરંતુ જ્યારે ચારેય ખૂણા નાં માપ સરખા ન હોય તો તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો.
સમબાજુ ચતુષ્કોણ
પતંગાકાર ચતુષ્કોણ
સમલંબ ચતુષ્કોણ
લંબચોરસ
જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ પૈકી એક અને માત્ર એક જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણ કયો છે ?
સમલંબ ચતુષ્કોણ
પતંગાકાર ચતુષ્કોણ
ચોરસ
એકેય નહીં
જે ચતુષ્કોણમાં સમાન લંબાઈ વાળી પાસપાસે ની બાજુની બે અલગ અલગ જોડ હોય તો તે ચતુષ્કોણ કેવો કહેવાય ?
સમબાજુ ચતુષ્કોણ
સમાંતર બાજુ ચતુષ્કોણ
ચોરસ
પતંગાકાર ચતુષ્કોણ
જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણ નો પ્રકાર જણાવો.
ચોરસ
લંબચોરસ
સમાંતર બાજુ ચતુષ્કોણ
આપેલ તમામ
25 k.m
25 m
25 c.m
25 m.m
2304 નું વર્ગમૂળ = ------------.
48
24
2304
0
સંસદ નાં ઉપલા ગૃહ અને નીચલા ગૃહ નું નામ જણાવો.
રાજ્યસભા લોકસભા
રાજ્યસભા વિધાનસભા
લોકસભા વિધાનસભા
લોકસભા રાજ્યસભા
રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા જણાવી તેમાં ગુજરાત રાજ્ય ની બેઠકો કેટલી છે ? તે જણાવો.
545 , 11
250 , 26
545 , 26
250 , 11
1). - c).
2). - a).
3). - b).
1). - c).
2). - b).
3). - a).
1). - a).
2). - b).
3). - c).
1). - b).
2). - c).
3). - a).
4). - d).
5). - e).
6). - f ).
4). - f ).
5). - e).
6). - d).
4). - d).
5). - f ).
6). - e).
4). - e).
5). - d).
6). - f ).
મને ઓળખો :
હું પૃથ્વીનાં વાતાવરણને ગરમ કરનારી 'ગ્રીન હાઉસ ઇફેક્ટ' છું .
ગૂગલ વોર્મિંગ
ગ્લોબલ વોર્મિંગ
ગ્લોબલ વોશિંગ
ગ્લોબલ વોર્નિંગ
મને ઓળખો :
હું કોઈપણ પ્રદેશની તાપમાન , ભેજ અને વરસાદની ટૂંકાગાળાની સરેરાશ સ્થિતિ છું .
હવામાન
આબોહવા
આપેલ બન્ને
કોઈ પણ નહીં
જ્વાળામુખી વિસ્ફોટ થવાનાં કારણો...
1] વાયુ અને વરાળ નો ઉદભવ.
2] નદી પરનો બંધ તૂટી જવાથી.
3] વંટોળ કે ત્સુનામી થી મોજાં ઉત્પન્ન થવાથી.
4] પૃથ્વી નાં પેટાળ નું તાપમાન.
2] , 3] , 4]
2] , 3]
1] , 4]
આપેલ તમામ
જ્વાળામુખી વિસ્ફોટ થવાનાં ફાયદા...
1] લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે.
2] વિસ્ફોટને કારણે પાણીની સપાટી ઊંચી આવે છે .
3] જ્વાળામુખીનાં વિસ્ફોટ થી વાતાવરણની હવા ચોખ્ખી બને છે .
4] જ્વાળામુખીનાં ઢોળાવો ઉપરની પોટાશયુકત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે .
2] , 3] , 4]
2] , 3]
1] , 4]
આપેલ તમામ
નદીમાં પૂર આવવાનાં કારણો...
(a) ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે છે.
(b) કોઈ નદી પરનો બંધ તુટી જાય તો નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પુર આવે છે.
ફક્ત (a)
ફક્ત (b)
(a) અને (b) બન્ને
