wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Std 6

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

5,9,7,4 અંકોનો. પુનરાવર્તન વગર કેટલી સંખ્યા બનાવી શકાય?

a)

25

b)

26

c)

24

d)

27

2.

8 એ એકમના સ્થાને હોય તો ચાર અંકની મોટામાં મોટી કઈ સંખ્યા બને ?

a)

9098

b)

9998

c)

9768

d)

9678

3.

ચાર અંકની સૌથી મોટી સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરતા પાંચ અંકની સૌથી મોટી સંખ્યા બનશે ?

a)

1

b)

0

c)

2

d)

આપેલ માંથી એક પણ નહીં

4.

1 બિલિયન=.................. મિલિયન

a)

10

b)

100

c)

1000

d)

1

5.

એક કેનમાં 40 લિટર દૂધ છે તો તેમાંથી 250 મિલી ની કેટલી બોટલ ભરાય ?

a)

16

b)

100

c)

160

d)

1600

6.

કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી

a)

1

b)

0

c)

-1

d)

2

7.

આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરતા તેના તરત પહેલાની સંખ્યા મળે

a)

0

b)

2

c)

1

d)

3

8.

નીચેનામાંથી કઈ સંખ્યાને લંબચોરસ ડોટ મા દર્શાવી શકાય

a)

2

b)

4

c)

6

d)

0

9.

360×96×0+45=............

a)

34590

b)

45

c)

0

d)

45360

10.

નીચેના માંથી કોની લંબાઈ, પહોળાઈ ,જાડાઈ માપી શકાય છે

a)

રેખા

b)

કિરણ

c)

રેખાખંડ

d)

ખૂણો

11.

નીચેનામાંથી કયો મૂળાક્ષર ખુલ્લા વક્રનો ઉદાહરણ છે

a)

O

b)

D

c)

B

d)

Z

12.

નીચેનામાંથી કયો અંગ્રેજી મૂળાક્ષર સંપૂર્ણ રેખાખંડ નો બનેલો ખુલ્લો વક્ર છે

a)

P

b)

G

c)

W

d)

R

13.

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે

a)

1

b)

3

c)

4

d)

2

14.

નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે

a)

21084

b)

1700

c)

170

d)

14560

15.

24 વડે વિભાજ્ય હોય તે સંખ્યાને બીજી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં

a)

2

b)

3

c)

8

d)

9

16.

વિભાજ્ય સંખ્યા ના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી

a)

1

b)

સંખ્યા પોતે

c)

A અને B

d)

0

17.

60,30,15,.... ખાલી જગ્યા પૂરો

a)

5

b)

7

c)

15/4

d)

15/2

18.

બંધ અર્ધવર્તુળ ન પરિમિતિ શોધવાનો સૂત્ર શું થાય

a)

π r

b)

2r

c)

π r + 2r

d)

2π r +2r

19.

એક ચોરસ કા કોઈપણ એક ખૂણાને કાપી નાખવામાં આવે તો કેટલા ખૂણા વધે?

a)

3

b)

4

c)

5

d)

6

20.

7 + 7 ÷ 7 + 7 × 7 - 7 = ?

a)

0

b)

49

c)

1

d)

50