WorksheetsStd6_Round2_26/9
Total questions: 15
Worksheet time: 19mins
એક બિંદુ માંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે???
અસંખ્ય
એક
એક પણ રેખા નહીં.
આપેલ તમામ
_________ની લંબાઈ માપી શકાય, એટલે કે ચોક્કસ લંબાઈ હોઈ છે.
રેખા
કિરણ
રેખાખંડ
એકપણ નહીં
6, 3, 8, 9, 0 માંથી બનતી પાંચ અંક ની મોટા માં મોટી સંખ્યા આપેલ પૈકી કઈ છે??
63,980
96,830
98,630
98,360
આપેલ પૈકી કઇ સંખ્યાના અંકો ને ઉલ્ટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે??
110
200
330
101
જો 50 ને રોમન પદ્ધતિ માં L લખાય તો 55 ને રોમન પદ્ધતિ માં કઈ રીતે લખાય?
LV
VL
XXL
XVL
આપેલ આકૃતિ પરથી જવાબ આપો
તે બંધ વક્ર છે
તે ખુલ્લો વક્ર છે
આપેલ પૈકી કોણ બંને બાજુ અનંત સુધી પ્રસરી શકે??
રેખા
કિરણ
રેખાખંડ
એકપણ નહીં
6,48,923 માં 9 ની સ્થાનકિંમત કેટલી થશે?
9
900
9000
90000
એક વેપારી ને પહેલા, બીજા, ત્રીજા અને ચોથા દિવસે થયેલ નફો અનુક્રમે ₹ 1094, ₹ 1812, ₹ 2751 અને ₹ 2050 છે. તો તમામ ચાર દિવસ માં થયેલ કુલ નફો કેટલા રૂપિયા થશે?
₹ 7707
₹ 7077
₹ 7770
₹ 7777
રોમન સંખ્યા લેખન માં VI = ______ થાય.
16
6
86
16
99985102 ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ માં અલ્પવિરામનો ઉપયોગ કરી ________________લખાય.
99,985,102
9,99,85,102
9,9985,102
99,98,51,02
34,05,213 ને શબ્દો માં કઈ રીતે લખાય ?
ચોત્રીસ લાખ પાંચ હજાર બસો તેર
ચોત્રીસ લાખ પચાસ હજાર બસો તેર
ચોત્રીસ કરોડ પાંચ લાખ તેર
ચોત્રીસ હજાર પાંચ હજાર બસો તેર
2936 નું હજાર ના આધારે આસન્ન મૂલ્ય કેટલું થશે ??
3000
900
30
2000
1 કરોડ = _______ લાખ
10
100
1
1000
99,99,999 + 1 = ___________
1,00,00,000
10,00,000
1,00,000
10,000
