NEW
Font size
Worksheetsપરિમિતિ અને ક્ષેત્રફળ
Total questions: 15
Worksheet time: 8mins
આપેલ આકૃતિની પરિમિતિ કેટલી થાય?
24
16
8
32
ચોરસની પરિમિતિ= ?
લંબાઈ * લંંબાઈ
π * r2
2πr
1/2*પાયો*વેધ
લંબચોરસનું ક્ષેત્રફળ= ?
લંબાઈ2
લંબાઈ * પહોળાઈ
πr2
એક ખેતરની ફરતે વાડ કરવી છે તો આપણને ખેતરની ........... શોધવી પડશે?
ક્ષેત્રફળ
પરિમિતિ
એકમ
ચો. મીટર
આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માટેનું સુત્ર ..........છે.
1/2πr2
πr2
1/2 * પાયો * વેધ
પાયો*વેધ
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = ............
પાયો*વેધ
1/2 *પાયો*વેધ
લંબાઈ*પહોળાઈ
1/2πr2
આપેલ આકારને ઓળખો.
વર્તુળ
લંબગોળ
ગોળ
અર્ધ વર્તુળ
વર્તુળનું ક્ષેત્રફળ=............
πr2
1/2πr2
લંબાઈ*પહોળાઈ
પાયો*વેધ
અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ=.............
πr2
1/2πr2
લંબાઈ*પહોળાઈ
પાયો*વેધ
પરિમિતિ ને અંગ્રેજીમાં .............કહેવાય
Perimeter
Area
meter
square
ક્ષેત્રફળને અંગ્રેજીમાં .........કહેવાય.
Area
Perimeter
meter
square
એક લંબચોરસની લંબાઈ=4cm અને પહોળાઈ=5cm છે તો તેની પરિમિતિ=.......... થાય
18cm
18cm2
20cm
20cm2
આપેલ આકારનું ક્ષેત્રફળ...........થાય
25cm2
20cm2
55cm2
10cm2
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ=................
પાયો*વેધ
1/2*પાયો*વેધ
(પાયા*વેધ)2
આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધો.
16cm
16cm2
15cm
15cm2
