NEW
Font size
Worksheets"મગજ કસો " ગેમ.
Total questions: 20
Worksheet time: 10mins
-4-(-5)=........
9
-1
1
-9
પેટર્ન પૂર્ણ કરો.25,36,49,......
53
56
64
65
એક વિદ્યાર્થીએ 700 માથી 574 ગુણ મેળવ્યા ,તો એ વિદ્યાર્થીએ કેટલા ટકા ગુણ મેળવ્યા કહેવાય?
75
82
93
92
-7-9=.......
2
-2
-16
16
સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ??
1
2
3
5
2x+3x+4Y=......
9x
9Y
5x+4y
4x+5y
10 મિલિયન=.......
દસ લાખ
દસ અબજ
એક અબજ
એક કરોડ
કોયડો ઉકેલો.
30
42
28
36
123,231,321,.....
141
242
421
520
900 ના 45% કેટલા થાય?
400
395
405
425
નીચેનામાંથી કઈ સંખ્યાને 3,4 અને 7 એમ ત્રણેય વડે ભાગી શકાય?
84
82
88
36
ત્રિકોણના અંગો કેટલા છે?
3
6
9
19
24÷6+4×5-2=.......
22
38
16
11
4x ×3y એ .........છે.
એકપદી
દ્વીપદી
ત્રિપદી
સુરેખ
એક ચોરસની પરિમિતિ 44 સેમી હોય તો આ ચોરસનું ક્ષેત્રફળ .......થાય.
88 સેમી
176 સેમી
121સેમી
22 સેમી
જો 3x= 12+3 તો x=......
4
5
3
12
સચિન એ રમેશ કરતા ઉંમરમાં મોટો છે.રમેશ એ જયેશ કરતા ઉંમરમાં મોટો છે.તો સૌથી મોટું કોણ ગણાય?
સચિન
જયેશ
રમેશ
ત્રણેય સરખા
એક વર્ષ=..........
365 દિવસ
365 દિવસ 12 કલાક
366 દિવસ
365 દિવસ 6 કલાક
Y+9=0 હોય તો Y=....
9
-9
0
આમાંથી કોઈ નહિ
50 ના 30%ના 20% =......
30
300
150
3
