wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TEST - 4

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ગોળ ગધેડાનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?

a)

ભરૂચ

b)

કચ્છ

c)

દાહોદ

d)

સુરત

2.

ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ કોણ છે ?

a)

આચાર્ય દેવવ્રત

b)

રામનાથ કોવિંદ

c)

હમીદ અન્સારી

d)

એમ, વેંકૈયા નાયડું

3.

1, 4, 9, 16, ?

a)

125

b)

24

c)

25

d)

27

4.

કોઈપણ બાજુથી ચાલુ કરો તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હોય ?

a)

27

b)

25

c)

23

d)

31

5.

CPU પૂરું નામ શું છે ?

a)

સેન્ટ્રલ પ્રોગ્રામિંગ યુનિટ

b)

સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

c)

સેન્ટ્રલ પરફેક્ટ યુનિટ

d)

સર્વર પ્રોસેસિંગ યુનિટ

6.

A, D, H, K, O, ?

a)

S

b)

Q

c)

T

d)

R

7.

ગાંધીજીનું પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' ની રચના કોણે કરી છે ?

a)

મહાત્મા ગાંધી

b)

રાજેન્દ્ર જોશી

c)

દલપતરામ

d)

નરસિંહ મહેતા

8.

વર્ષ 2015થી આયોજન પંચ કયા નામે ઓળખાય છે ?

a)

આયોજન આયોગ

b)

વિકાસ આયોગ

c)

પ્લાનિંગ આયોગ

d)

નીતિ આયોગ

9.

'અતિથી દેવો ભવ' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

a)

તૈતરીય ઉપનિષદ

b)

આનંદમઠ

c)

ઋગ્વેદ

d)

માંડૂક્ય ઉપનિષદ

10.

ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ?

a)

મિથેન

b)

ઈથેન

c)

બ્યુટેન

d)

પ્રોપેન

11.

ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ ?

a)

વલ્લભભાઇ પટેલ

b)

મોરારજીભાઇ દેસાઈ

c)

નરેન્દ્રભાઈ મોદી

d)

જવાહરલાલ નહેરુ

12.

'પંચતંત્ર'ના રચયિતા કોણ છે ?

a)

વિષ્ણુ શર્મા

b)

નારાયણ પંડિત

c)

પાણીની

d)

ચાણક્ય

13.

બંધારણ દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

a)

26 નવેમ્બર

b)

26 જાન્યુઆરી

c)

15 ઓગષ્ટ

d)

30 જાન્યુઆરી

14.

ઈ.સ. 1989માં થયેલ બંધારણના કયા સુધારાથી મતાધિકાર માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી ?

a)

71મો સુધારો

b)

61મો સુધારો

c)

42મો સુધારો

d)

52મો સુધારો

15.

દિવેલા (એરંડા)ના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે ?

a)

ચોથું

b)

ત્રીજું

c)

બીજું

d)

પ્રથમ

16.

ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરુ થઇ હતી ?

a)

અમદાવાદ

b)

સોલાપુર

c)

મદુરાઈ

d)

મુંબઈ

17.

કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઇ ?

a)

નિયામક ધારો - 1773

b)

સનદી ધારો - 1833

18.

ગુજરાતમાં 'તીર્થગ્રામ યોજના' ક્યારથી અમલમાં આવી ?

a)

વર્ષ 2019 - 20

b)

વર્ષ 2014- 15

c)

વર્ષ 2004 - 05

d)

વર્ષ 2009 -10

19.

0 અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે ?

a)

ગ્રીનીચ રેખા

b)

મકરવૃત્ત

c)

કર્કવૃત્ત

d)

વિષુવવૃત્ત

20.

મેહમુદ 'બેગડો' કેમ કહેવાય છે ?

a)

તે બે ઘડા ભરીને પાણી પીતો હતો એટલે

b)

તેણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી.

c)

તે બે ઘડા ભરાય તેટલી મદિરા પીતો હતો તેથી

d)

આપેલ એકપણ નહી.