Worksheetsપ્રકરણ : 15 સંભાવના
Total questions: 20
Worksheet time: 15mins
અશક્ય ઘટનાની સંભાવના ........ છે.
0
1
2
3
ચોક્કસ ઘટનાની સંભાવના ........ છે.
0
1
2
3
50 ગુણ ની પરિક્ષામાં 51 ગુણ મળે તે ઘટનાની સંભાવના...... છે.
3
2
1
0
સૂર્ય પશ્ચિમ માં આથમે તે ઘટનાની સંભાવના..... છે.
4
3
2
1
ઘટના A બને તેની સંભાવના તથા ઘટના A ન બને તેની સંભાવના નો સરવાળો...... થાય.
0
1
2
3
એક સિક્કા ને 500 વખત ઉછાળતાં 280 વખત છાપ મળે છે, તો તે સિક્કા ને ઉછાળતાં છાપ મળે તેની સંભાવના ...... થાય.
11/25
12/25
13/25
14/25
જે જન્મે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના......... છે.
0
1
2
3
લોટરીની 1000 ટિકિટમાંથી 5 ટિકીટ માં ઈનામ છે.આરીવ એક ટિકીટ ખરીદે તો તેને ઈનામ લાગવાની સંભાવના ......... છે.
1/1000
1/200
1/20
1/2
બરાબર ચીપેલાં 52 પતાના ઢગમાંથી એક પતું યાદચ્છિક રીતે પસંદ કરતાં તે ચિત્રવાળું પતું હોય તેની સંભાવના ...... છે.
10/13
4/13
3/13
1/13
એક સમતોલ સિક્કા ને ત્રણ વાર ઉછાળતાં ત્રણેય વખત છાપ મળે તેની સંભાવના........ છે.
1/8
1/4
1/3
1/2
બરાબર ચીપેલાં 52 પતાંના ઢગમાંથી એક પતું પસંદ કરતાં તે બાદશાહ હોય તેવી સંભાવના....... છે.
1/52
1/26
1/13
1
નીચેનામાંથી કયા વિકલ્પ ની ઘટનાની સંભાવના ન હોઈ શકે?
5/7
-2.0
20%
0.8
પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓ ની સંભાવનાઓનો સરવાળો........ છે.
4
3
2
1
ઘટનાની સંભાવના........ થી મોટી અથવા તેના જેટલી અને......... થી નાની અથવા તેના જેટલી હોય છે.
1,1
1,0
0,1
0,0
બરાબર ચીપેલાં 52 પતાંના ઢગમાંથી એક પતું યાદચ્છિક રીતે પસંદ કરતાં તે કાળી ભાત હોય તેની સંભાવના ........ છે.
1/52
1/4
1/2
1/13
એક પાસો 100 વખત ફેંકવાના પ્રયોગ માં 20 વખત 5નો અંક મળે છે, તો પાસો ફેંકવાના પ્રયોગ માં 5 નો અંક મળવાની સંભાવના........ છે.
1/5
1/4
1/3
1/2
30 છોકરાઓ અને 25 છોકરીઓવાળા વર્ગમાંથી એક વિધાર્થી ને પ્રાર્થના ગાવા માટે પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલ વિધાર્થી છોકરી હોય તેની સંભાવના....... છે.
5/11
6/11
7/11
8/11
લીપ - વર્ષ ન હોય તેવા વાર ના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના ....... છે.
1/7
2/7
3/7
0
50 ગુણ ની પરિક્ષા માં 35 ગુણ મેળવવાની સંભાવના.......છે.
1
2/51
1/51
0
બે સમતોલ સિક્કા એકસાથે ઉછાળતાં બંને પર છાપ મળે તેની સંભાવના........ છે.
1/3
2/3
1/2
1/4
