Worksheetsજનરલ નોલેજ ક્વિઝ-11
Total questions: 15
Worksheet time: 8mins
ભારતીય તહેવાર રામ નવમી ક્યારે આવે છે?
ચૈત્ર સુદ નોમ
ચૈત્ર વદ નોમ
ચૈત્ર વદ અમાસ
ચૈત્ર સુદ અમાસ
હાલનું પાલનપુર નું પ્રાચીન નામ કયું છે?
પ્રહલાદ નગર
રૂપા નગરી
મધુમતી
દર્ભાવતિ
આયર્લેન્ડ દેશનું રાષ્ટ્રીય ચિન્હ કયું છે?
બીલીપત્ર જેવું પાંદડું
સમુદ્ર કિનારા નું વૃક્ષ
તારા સાથે ચંદ્ર
સફેદ કમળ
રવીન્દ્રનાથ ટાગોરનો ઉપનામ કયું છે?
ગુરુદેવ, કવિવર
મહારાજ
આચાર્ય
લોકનાયક
નક્ષત્રો કેટલા છે?
27
25
28
29
"સ્વસ્તિક" કયા ધર્મનું પ્રતિક છે?
બૌદ્ધ
હિન્દુ
શીખ
પારસી
એસી વર્ષે ઉજવાતો મહોત્સવ નું નામ શું છે?
રેડિયમ મહોત્સવ
પ્લેટિનમ મહોત્સવ
માહેક મહોત્સવ
મોતી મહોત્સવ
મિઝોરમ રાજ્ય નું વડુ મથક કયું છે?
ઐઝવાલ
સીમલા
કોહિમા
બેંગલુરુ
ILO- યુનાઇટેડ નેશન્સ લેબર ઓર્ગેનાઈઝેશન આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન નું વડુ મથક કયું છે?
જીનીવા
ન્યૂયોર્ક
રોમ
વોશિંગ્ટન
"ધોળાવીરા નગર "પુરાતન સ્થળ ક્યાં આવેલું છે?
કચ્છ
રાજસ્થાન
બિહાર
આંધ્ર પ્રદેશ
બિંદુ સરોવર ક્યાં આવેલું છે?
સિધ્ધપુર
ધોળકા
વડોદરા
કચ્છ
નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?
ઉત્તરાંચલ
તમિલનાડુ
રાજસ્થાન
કર્ણાટક
રોહતાસનો કિલ્લો ક્યાં આવેલો છે?
બિહાર
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
મહારાષ્ટ્ર
નાગાર્જુનસાગર"નામનું કુત્રિમ સરોવર કઈ નદી પર આવેલું છે?
કૃષ્ણા
સતલુજ
માંજરા
ચંબલ
રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવરનું પાણી કેવું છે?
ખારું પાણી
મીઠું પાણી
અંશતઃ ખારું પાણી
