wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Ch -1 ભારતમાં યુરોપિયન પ્રજા નું શાસન

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી?

a)

ઔરંગઝેબે

b)

જહાનગીરે

c)

શાહજહા

d)

અકબરે

2.

વાસકો-દ-ગામા કયા દેશનું વતની હતો?

a)

ઈટલી નો

b)

સ્પેઈન નો

c)

ફ્રાન્સનો

d)

પોર્ટુગલ નો

3.

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?

a)

શાહઆલમ ને

b)

મીરજાફર ને

c)

મીરહસીમ ને

d)

મીરકાસીમ ને

4.

અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી?

a)

પદ્મા નદીના કાંઠે

b)

હુગલી નદીના કાંઠે

c)

કાલિકટ બંદરે

d)

મેઘના નદીના કાંઠે

5.

ક્રિસ્ટોફર કોલંબસ એ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી

a)

ખરું

b)

ખોટું

6.

મુઘલ બાદશાહ શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી

a)

ખરું

b)

ખોટું

7.

વાસકો-દ-ગામ પોર્ટુગલનો વતની હતો

a)

ખરું

b)

ખોટું

8.

બંગાળના સુબાએ મુઘલ બાદશાહ જહાંગીરના ફરમાનથી અંગ્રેજોની હુગલી ની કોઠી તોડી નખાવી.

a)

ખરું

b)

ખોટું

9.

ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો.

a)

પોર્ટુગલનો

b)

ફ્રાંસનો

c)

ઇટાલીનો

d)

એક પણ નહીં

10.

ડચ લોકો કયા દેશના વતની હતા

a)

ઈટાલીના

b)

ડેનમાર્કના

c)

નોર્વે

d)

હોલેન્ડ

11.

બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઇ?

a)

1608

b)

1600

c)

1613

d)

એક પણ નહીં

12.

અંગ્રેજો નું પહેલું જહાજ ભારતમાં કઇ સાલમાં આવ્યું?

a)

1613

b)

1600

c)

1608

d)

એક પણ નહીં

13.

ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની કયાં સ્થપાઇ?

a)

1600

b)

1664

c)

1646

d)

1675

14.

બકસરનું યુદ્ધ ક્યારે થયું હતું?

a)

1757

b)

1758

c)

1760

d)

1764

15.

પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું?

a)

1702

b)

1764

c)

એક પણ નહીં

d)

1757