wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SATISH-1

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સૌથી મોટો ખંડ કયો છે?

a)

આફ્રિકા

b)

અમેરિકા

c)

એશિયા

d)

ઓસ્ટ્રેલિયા

2.

ભારતમાં મંત્રીપદ પ્રાપ્ત કર્યા વિના સીધા વડાપ્રધાન બનનાર માનવી કોણ છે?

a)

જવાહરલાલ નેહરુ

b)

લાલ બહાદુર શાસ્ત્રી

c)

મોરારજી દેસાઈ

d)

અટલ બિહારી વાજપેયી

3.

ઇન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે?

a)

526

b)

611

c)

511

d)

570

4.

"ભારત છોડો" આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ?

a)

કલકત્તા

b)

દિલ્હી

c)

મુંબઈ

d)

હૈદરાબાદ

5.

શિવાજી ની માતા નું નામ શું હતું?

a)

અહલ્યાબાઈ

b)

જીજાબાઈ

c)

તારામતી

d)

કૌશલ્યા બાય

6.

જલિયાવાલા બાગ હત્યાકાંડમાં ગોળીબાર કરવાનો ઓર્ડર કોણે આપ્યો હતો?

a)

જનરલ ડાયર

b)

માઉન્ટબેટન

c)

જનરલ સેમ્યુઅલ

d)

વેલેસ્લી

7.

ઇવનિંગ સ્ટાર કયા ગ્રહ ને કહેવામાં આવે છે?

a)

બુધ

b)

ગુરુ

c)

શુક્ર

d)

મંગળ

8.

ભારતીય ક્રાંતિકારીઓ મા કોને ફાંસી નહોતી આપવામાં આવી?

a)

ખુદીરામ બોઝ

b)

બહાદુર શાહ ઝફર

c)

ભગતસિંહ

d)

સુખદેવ

9.

માનવ શરીર માં કેટલા ટકા પાણી છે?

a)

70%

b)

40%

c)

30%

d)

60%

10.

ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ?

a)

1935

b)

1960

c)

1890

d)

1940

11.

પ્રથમ વિશ્વ યુદ્ધ ક્યારે થયું હતું?

a)

1918

b)

1914

c)

1920

d)

1915

12.

સૌથી મોટું મંદિર ક્યાં આવેલું છે?

a)

તિબેટમાં

b)

ભારતમાં

c)

નેપાળમાં

d)

કંબોડિયામાં

13.

વિશ્વનું સૌથી મોટું ચર્ચ ક્યાં આવેલું છે?

a)

રોમ

b)

ફ્રાંસ

c)

લન્ડન

d)

ઓસ્ટ્રેલિયા

14.

ભારતમાં સૌથી પહેલી ભૂગર્ભ ટ્રેન ક્યાં શરૂ થઈ?

a)

મુંબઈ

b)

દિલ્હી

c)

કલકત્તા

d)

દેહરાદૂન

15.

દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો?

a)

અકબર

b)

જહાંગીર

c)

શાહજહા

d)

ઔરંગઝેબ