Worksheets329 NMMS સાવિ ભાગ10
Total questions: 14
Worksheet time: 7mins
ભૂકંપનું ઉદગમ સ્થાન અને તીવ્રતા માપવા માટે ક્યુ સાધન વપરાય છે?
ભૂકંપ આલેખક યંત્ર
સિસ્મોગ્રાફ
થર્મોમીટર
ભૂકંપ આલેખક યંત્ર અને સિસ્મોગ્રાફ
ભૂકંપ થવાના મુખ્ય કારણો કેટલા છે?
2
3
4
5
નીચેનામાંથી ભૂકંપ થવા માટે ક્યુ કારણ જવાબદાર નથી?
જ્વાળામુખીજન્ય ભૂકંપ
ભૂસંતુલનજન્ય ભૂકંપ
વિભંગજન્ય ભૂકંપ
પૂરજન્ય ભૂકંપ
જ્વાળામુખી થવાના મુખ્ય કેટલા કારણો જવાબદાર છે?
3
4
5
6
ભારતમાં કઈ જગ્યાએ એકમાત્ર જવાળામુખી આવેલો છે?
લક્ષદ્વીપ
દીવ
અંદમાન નિકોબાર
મદ્રાસ
જ્વાળામુખીમાંથી ફેકાતા વિખંડિત ખડકના નાના પથ્થરોને કયા નામે ઓળખવામાં આવે છે?
લાપીલી
હીરા
અકીક
માણેક
સમુદ્રના તળિયે આવેલ જ્વાળામુખી કે ભૂકંપને કારણે ખૂબ જ શક્તિશાળી મોજાઓ ઉત્પન્ન થાય તેને શું કહેવાય છે?
વાવાઝોડું
ભૂસ્ખલન
પૂર
ત્સુનામી
નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને શું કહે છે?
પૂર
વમળ
મોજાં
ભૂસ્ખલન
વાવાઝોડું બીજા ક્યાં નામથી ઓળખાય છે?
હરિકેન
વંટોળ
ટોર્નેડો
આપેલ તમામ
જંગલોમાં લાગતી આગને શું કહેવાય છે?
વિશ્વાનલ
દાવાનળ
મૃગજળ
આપેલ પૈકી એક પણ નહીં
ભૂસ્ખલન કેટલા પ્રકારે થાય છે?
2
3
4
5
ભારતમાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કઈ રેલવે લાઇન ખોરવાઈ(બંધ) જાય છે?
મુંબઈ રેલ્વે લાઈન
કોંકણ રેલવે લાઇન
ચંબલ રેલ્વે લાઈન
ચેન્નઈ રેલ્વે લાઈન
બંગાળમાં ક્યારે ભયંકર અને દારુણ દુષ્કાળ પડ્યો હતો?
ઇ.સ. 1970
ઇ.સ. 1770
કાયમી જમાબંધી નામની મહેસુલ પદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી?
વોરન હેસ્ટિંગઝ
વેલેસલી
કોર્નવૉલિસ
રોબર્ટ કલાઈવ
