NEW
Font size
Worksheets1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના.
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાંથી કોણ "સાગરના સ્વામી" ગણાતા હતા ?
ડેનિશ પ્રજા
અંગ્રેજો
ફ્રેન્ચો
પોર્ટુગીઝો
કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ના દીવાની અધિકારો પ્રાપ્ત થયા હતા ?
પ્લાસીના યુદ્ધ
બક્સરના યુદ્ધ
મૈસૂર વિગ્રહ
મરાઠા વિગ્રહ
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
કોર્નવોલીસે બ્રિટનથી આવતા અધિકારીઓ માટે ફોર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કરી હતી
ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા.
ગવર્નર જનરલ ભારતના વહીવટીતંત્રનો વડો હતો.
કોર્નવોલીસે મહેસૂલતંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા હતા.
સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મુકવાની શરૂઆત કયા અંગ્રેજે કરી હતી ?
કોર્નવોલીસ
વોરન હેસ્ટિંગ
વેલેસ્લી
વિલિયમ બેન્ટીક
અંગ્રેજોએ ભારતમાં કયા પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી ?
A. દીવાની.
B. ફોજદારી.
આપેલ A અને B બંને.
માત્ર A.
ટોમસ-રો એ કોની પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી ?
શાહજહા
જહાંગીર
મીરકાસીમ
સામુદ્રિક (ઝામોરિન)
કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઇ હતી ?
નિયામક ધારા (1773)
સનદી ધારા (1833)
આપેલ બંને.
આપેલ એકપણ નહી.
અંગ્રેજોના મૈસુર રાજ્ય સાથે કેટલા મૈસૂર-વિગ્રહો થયા ?
ચાર
બે
ત્રણ
એક
નીચેનામાંથી કયા રાજાએ પોર્ટુગીઝોને કાલિકટમાં વેપાર કરવાની છૂટ આપી ?
શાહજહાંએ
જહાંગીરે
મીરકાસીમે
સામુદ્રિકે (ઝામોરિને)
પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો ?
માણેકચંદને
સિરાજ-ઉદ્દ-દૌલાને
મીરજાફરને
આપેલ એકપણ નહી.
