NEW
Font size
Worksheetsજનરલ નોલજ ક્વિઝ-૩૭
Total questions: 15
Worksheet time: 8mins
કંજરી નુત્ય ક્યાં રાજ્ય નું છે?
ઉત્તરાંચલ પ્રદેશ
બિહાર
આસામ
ઓરિસ્સા
પ્રસિદ્ધ સ્મારક ફતેપુર સીકરી ના સ્થાપક કોણ હતા?
અકબર
શાહજહાં
ઔરંગઝેબ
હુમાયુ
વલર ખંડ કોનું પ્રાચીન નામ છે?
વલસાડ
વડાલી
વાલોડ
વેરાવળ
બંગાળ ના ભાગલા કઈ સાલ માં થયા હતા?
૧૯૦૫
૧૯૦૭
૧૯૦૮
૧૯૦૯
Queen of daikin તરીકે કયું શહેર જાણીતું છે?
પુણે
મુંબઈ
શ્રીનગર
સિક્કિમ
રૂપિયા 500ની નોટ ઉપર કયા સ્મારકનું ચિત્ર છે?
લાલ કિલ્લો
મંગળયાન
સાચી નો સ્તૂપ
ઇલોરાની ગુફાઓ
મલયાલમ ભાષા કઈ રાજ્યની છે?
ઝારખંડ
કેરલ
ત્રિપુરા
સિક્કિમ
સબંધ કે માલિકી જાણવા કયું સર્વનામ નો ઉપયોગ થાય છે?
Who
Whom
Whose
What
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે?
આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
તમિલનાડુ
લોકસભા ના અધ્યક્ષ બનવા માટે કેટલી ઉંમર જોઈએ?
૨૫
૧૮
૩૫
૩૦
એશિયા ખંડ નો સૌથી મોટો દેશ ક્યો છે?
રશિયા
ભારત
પાકિસ્તાન
નેપાળ
| | આ કઈ ગાણિતિક સંજ્ઞા છે?
માનકમાં
બરાબર
કૌંસ
26 નો વર્ગ=_______?
૬૭૬
૧૨૯૬
૨૫૬
૩૧૩૬
ભારતના બંધારણીય વડા કોને કહે છે?
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
પૃથ્વી ની નજીકનો ગ્રહ કયો છે?
શુક્ર
બુધ
ગુરૂ
મંગળ
