Worksheetsવર્તમાન અધિકારી અને પદાધિકારી
Total questions: 15
Worksheet time: 8mins
1) જામનગર જિલ્લાના હાલના કલેકટર કોણ છે?
1 ભાવિન પંડ્યા
2 સૌરભ પારઘી
કેતન ઠક્કર
વિકલ્પ ભારદ્વાજ
જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ નીચેના માંથી કોણ છે.
1 મયબેન ગરચર
રમેશભાઈ મુંગરા
પી બી વસોયા
નયનાબેન માધાણી
જામનગર જિલ્લાના વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી કોણ છે.
સૌરભ પારઘી
2. વિકલ્પ ભારદ્વાજ
3.મિહિર પટેલ
4.વિજય ખરાડી
જામનગર જિલ્લામા કઈ કઈ નગર પાલિકા આવેલી છે.
1 જોડિયા. કાલાવડ. ધ્રોલ જામજોધપુર
ધ્રોલ. કાલાવડ જામજોધપુર. લાલપુર
કાલાવડ. ધ્રોલ. સિક્કા. જામજોધપુર
જામજોધપુર. કાલાવડ. જામનગર ધ્રોલ
જામનગર જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી કોણ છે?
1. શ્રી બી એન દવે
2. ડો એન ડી પટેલ
3.વિપુલ મહેતા
4.પ્રતીક્ષાબા જાડેજા
જામનગર મહાનગર પાલિકાના મેયર પદે કોણ છે?
1. નિલેશ કગથરા
વિનોદભાઈ ખીમસૂર્યા
3. બીનાબેન કોઠારી
4. રમેશભાઈ મુંગરા
જામનગર તાલુકા પંચાયત પ્રમુખ નીચેના માંથી કોણ છે.
1. કાંતિભાઈ દૂધાગરા
2.રમેશભાઈ મુંગરા4
3. સંગીતાબેન દૂધાગરા
નયનાબેન માધાણી
જામનગર તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી વર્તમાન કોણ છે?
શ્રી એસ કે પટેલ
2. શ્રી એન એ સરવૈયા
શ્રી સી કે કાલરીયા
4.શ્રી ડી એ ચનીયારા
જામનગર ના પોલીસ અધિક્ષક એસ પી કોણ છે ?
રવિ તેજા
2. પ્રદીપ સેજુલ
3. પ્રેમસુખ ડેલુ
સફીન હસન
ગુજરાત રાજ્યના વર્તમાન ગૃહ મંત્રી કોણ છે?
1. શ્રી ઋષિકેશ પટેલ
શ્રી કનુભાઈ દેસાઈ
શ્રી પ્રફુલ પટેલ
4. શ્રી હર્ષ સંઘવી
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કોણ છે?
જીતુ વાઘાણી
2. ગણપત વસાવા
3. કુબેર ડિંડોર
ભૂપેન્દ્ર ચુડાસમા
ગુજરાત રાજ્યના વર્તમાન કૃષિ મંત્રી નીચેના માંથી કોણ છે.
1 રાઘવજીભાઈ પટેલ
મુળુભાઈ બેરા
કનુભાઈ દેસાઈ
ઋષિકેશ પટેલ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે કોણ છે?
1.શંકરભાઈ ચૌધરી
2.જેઠાભાઈ ભરવાડ
3.નીમાબેન આચાર્ય
રાજેન્દ્ર ત્રિવેદી
ગુજરાત હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે?
સુનિતા અગ્રાવલ
આશિષ દેસાઈ
3.અનિતા કરનાલ
વૈભવી ડી નાણાવટી
જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર પદે હાલ કોણ છે?
શ્રી આર કે મહેતા
શ્રી વિજય ખરાડી
3.શ્રી વિકલ્પ ભારદ્વાજ
ડી એન મોદી
