NEW
Font size
Worksheets321 NMMS સાવિ ભાગ7
Total questions: 14
Worksheet time: 7mins
જમશેદજી તાતાએ લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યુ હતું ?
ભદ્રાવતી
સાલેમ
વિજયનગર
સાકચી
ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી?
ઇ.સ. 1853
ઇ.સ. 1935
કોના સમયમાં કલકત્તા અને પેશાવર વચ્ચે તથા મુંબઈ અને મદ્રાસ વચ્ચે તાર ટપાલ ની વ્યવસ્થા થઈ હતી?
ડેલહાઉસી
વેલેસલી
વિલિયમ બેન્ટિક
કેનિંગ
ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો?
ઇ.સ. 1757
ઇ.સ. 1700
ઇ.સ. 1657
ઇ.સ. 1775
ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી?
દેશી રાજાઓએ
સમાજ સુધારકોએ
ભારતના શિક્ષિતોએ
અંગ્રેજોએ
સીરામપુર માં કન્યાશાળા ની સ્થાપના કોણે કરી હતી?
ચાર્લ્સ વુડ
મેકોલે
બર્નિંગ હમ
માર્શમેન
કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં કઈ યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીઓ સ્થપાઇ?
ડબલિન
કેમ્બ્રિજ
ગ્લાસગો
લંડન
ઈસવીસન 1946 માં ભારતમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી?
16
46
'બોઝ' સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?
દિલ્હી
કલકત્તા
ચેન્નઈ
મુંબઈ
બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી?
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
મહાદેવ ગોવિંદ રાનડે
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
દયાનંદ સરસ્વતીએ 'દયાનંદ એગ્લો' વૈદિક કોલેજની સ્થાપના ક્યાં કરી હતી ?
હરદ્વાર
વડોદરા
લાહોર
મથુરા
ઇ.સ. 1902 માં કાંગડી ગુરુકુળ ની શરૂઆત કોણે કરી હતી?
સ્વામી શ્રદ્ધાનંદ
સ્વામી વિવેકાનંદ
નારાયણ ગુરુ
સ્વામી રામકૃષ્ણ
મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે?
પુણે શિક્ષણ યોજના
કોબા શિક્ષણ યોજના
પોરબંદર શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના
ઇ.સ. 1901 માં 'શાંતિનિકેતન' સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?
દેવેન્દ્રનાથ ટાગોર
સુરેન્દ્રનાથ ટાગોર
નરેન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ ટાગોર
