NEW
Font size
WorksheetsSS sem 2 chep 1
Total questions: 15
Worksheet time: 8mins
બ્રહ્મ સમાજના સ્થાપક કોણ હતાં ?
રાજા રામમોહનરાય
ન્યાયમૂર્તિ રાનડે
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
ઈસવીસન 1821 માં રાજા રામમોહનરાય બંગાળી ભાષામાં કર્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
તત્વબોધિની પત્રિકા
સુબોધ પત્રિકા
આનંદ પત્રિકા
સંવાદ કૌમુદી
રાજા રામમોહનરાય બ્રાહ્મણ સમાજની સ્થાપના કયારે કરી ?
ઇ સ 1828
ઇ સ 1821
ઇ સ 1829
ઇ સ 1839
લોર્ડ વિલિયમ બેન્ટિક એ સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડ્યો ?
ઈં સ1818
ઇ સ 1829
ઇ સ 1828
ઇ સ 1839
દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો?
સ્વામી સહજાનંદ
સ્વામી વિરજાનંદ
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો હતો ?
અવેસ્તા
આર્ય પ્રકાશ
સત્યાર્થ પ્રકાશ
સુબોધ પ્રકાશ
આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી?
દયાનંદ સરસ્વતી
સ્વામીવિવેકાનંદ
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રાજા રામમોહનરાય
કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિર માં કાલી માતાના પૂજારી કોણ હતા એનો જવાબ આવશે?
સ્વામી પરમાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સરસ્વતી
રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું?
સુરેન્દ્રનાથ
રવીન્દ્રનાથ
રામકૃષ્ણ
નરેન્દ્રનાથ
રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
સ્વામી વિરજાનંદ
સ્વામી રામકૃષ્ણ
સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
જ્યોતિબા ફૂલે
મહર્ષિ કર્વે
સ્વામી વિવેકાનંદ
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી?
ઠક્કરબાપાએ
રવિશંકર મહારાજે
ગાંધીજીએ
નારાયણ ગુરુ એ
ઇ.સ 1857 માં કોણે કન્યા શાળા શરૂ કરી?
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
જ્યોતિબા ફૂલે
ન્યાયમૂર્તિ રાનડે
વિનોબા ભાવે
વેદ તરફ પાછા વળો નો ઉપદેશ કોણે આપ્યો?
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહનરાય
રામકૃષ્ણ પરમહંસ
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સૂત્ર કોણે આપ્યું ?
રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે
