Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ-1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજિ
Total questions: 10
Worksheet time: 5mins
યુરોપિયન પ્રજાનું ભારતમાં આવવાનું મુખ્ય કારણ શું હતું?
મજૂરી
વેપાર
બજાર
નોકરી
વાસ્કો દ ગામા કાલીકટ ક્યારે પહોંચ્યો?
ઈ.સ. 1489
ઈ.સ. 1480
ઈ.સ. 1498
ઈ.સ. 1479
ભારત આવવાનો જળ માર્ગ કોણે શોધ્યો?
કોલંબો
વિલિયમ્સ
વાસ્કો દ ગામા
વેલેસ્લી
ભારતમાં પોર્ટુગિઝ રાજ્ય ની સ્થાપના કોણે કરી?
વાસ્કો દ ગામા
વિલિયમ્સ
આલ્ફાન્ઝો ડી અલ્બુકર્ક
કોલમ્બસ
ડચ લોકો કયાના વતની હતા?
વાંસદા
વલણના
હોલેન્ડ
ઈટાલી
ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્થાપના ક્યારે થઈ?
ઈ. સ. 1600
ઈ. સ. 1662
ઈ. સ. 1664
ઈ. સ. 1646
અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા માં મુક્ત વ્યાપાર કરવાની છૂટ કોણે આપી?
વિલિયમ્સ
ટીપું સુલતાન
ફર્રૂખશિયર
કોલમ્બસ
અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા ની દીવાની સત્તા કયા યુદ્ધ પછી મળી?
પ્લાસીનું યુદ્ધ
બકસરનું યુદ્ધ
1857 નો વિપ્લવ
કર્ણાટક વિગ્રહ
ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો ?
ડેલહાઉસી
વોરન હેસ્ટિંગ
વેલેસ્લી
ક્લાઈવ
ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો ?
કોર્નવોલીસ
વોરન હેસ્ટિંગ
વેલેસ્લી
વિલિયમ બેન્ટીક
