NEW
Font size
S
M
L
XL
Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ 8
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
વેલેસ્લી એ કઈ યોજના બનાવી હતી?
a)
ખાલસા નીતિ
b)
સહાયકારી યોજના
c)
નહેર યોજના
d)
અંગ્રેજ યોજના
2.
વેલેસ્લીની સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર કોણ બન્યું ?
a)
અકબર
b)
નિઝામ
c)
ગઝની
d)
ધોરી
3.
અંગ્રેજોએ ક્યાં રાજા સાથે મિત્રતા બાંધી હતી?
a)
પ્રતાપ
b)
રણજીતસિંહ
c)
શિવાજી
d)
અકબર
4.
ડેલહાઉસીએ કઇ યોજના અમલમાં મૂકી હતી?
a)
ખાલસા નીતિ
b)
સહાયકારી યોજના
c)
નહેર યોજના
d)
અંગ્રેજ યોજના
5.
અંગ્રેજો ક્યાંના રહેવાસી હતા' ?
a)
નેપાળ
b)
અમેરીકા
c)
જાપાન
d)
ઇંગ્લેન્ડ
6.
ભારતમાં સૌ પ્રથમ રેલવે ની શરૂઆત ક્યારે થઈ ?
a)
1857
b)
1860
c)
1862
d)
1864
7.
સહાયકારી યોજના કોના જેવી હતી?
a)
મધ જેવી
b)
મીઠા ઝેર જેવી
c)
સુંદર
d)
રાજા જેવી
8.
અંગ્રેજો ભારતના લોકો માટે કેવા કહી શકાય?
a)
સારા
b)
અતિશય ખરાબ
c)
અતિશય સારા
d)
એક પણ નહીં
Reset
