wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 એકમ 1 થી 6

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

જિલ્લા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે?

a)

દિવાની દાવાઓ

b)

ફોજદારી દવાઓ

c)

દીવાની અને ફોજદારી દવાઓ

d)

ફક્ત ચોરી

2.

શેરશાહ સૂરીએ કયો સુધારો કરાવ્યો હતો?

a)

પાકા રસ્તાઓ બંધ આવ્યા

b)

નવી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી

c)

જકાતો કાઢી નાખી

d)

ઉપરના તમામ

3.

ઈ.સ.1178 માં શાહબુદ્દીન ઘોરી ને કોણે હરાવ્યો હતો?

a)

નાઈકીદેવી

b)

ઉદયમતી

c)

મીનળદેવી

d)

રાણી લક્ષ્મીબાઈ

4.

પૃથ્વી ના પેટાળમાંથી મળતી ખનિજોની અશુદ્ધિઓને શુ કહે છે?

a)

વયસ્ક

b)

અયસ્ક

c)

અશુદ્ધિઓ

d)

ઉલ્કા

5.

મુગલ શાસન માં સુબા ના પેટાવિભાગ ને કયા નામે ઓળખવામાં આવતો હતો

a)

કાજી

b)

આમીલ

c)

અમલદાર

d)

સરકાર

6.

નીચેનામાંથી કયા શાસકે ટંક શાળાઓ ઉભી કરાવી હતી

a)

અકબર

b)

ઔરંગઝેબ

c)

શેરશાહ

d)

હુમાયુ

7.

બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈ કરવામાં આવતી ખેતી ને શું કહે છે

a)

સૂકી ખેતી

b)

સામાન્ય ખેતી

c)

બાગાયતી ખેતી

d)

અવકાશીય ખેતી

8.

મુઘલ શાસન માં ગામડાઓ માં ગ્રામ પંચાયતના પ્રમુખ કયા નામે ઓળખાતા હતા?

a)

પટેલ

b)

ચૌધરી

c)

મુકાદમ

d)

ઉપરના તમામ

9.

અધાતુમય ખનીજ કયું છે?

a)

તાંબુ

b)

પીતળ

c)

કોલસો

d)

ચાંદી

10.

ધાતુમય ખનીજ કયું છે ?

a)

સોનુ

b)

અબરખ

c)

કોલસો

d)

ચૂનાનો પથ્થર