Worksheets129 ધો7 પ્ર14 સત્ર૨ સાવિ ખરાખોટા
Total questions: 15
Worksheet time: 8mins
હવા,જળ, જમીન,વનસ્પતિ અને ખનિજો ના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન.
ખરું
ખોટું
ઔદ્યોગિકએકમો, સ્મારકો,ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ વગેરે જૈવિક સંસાધનો છે.
ખરું
ખોટું
કેટલાંક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે.
ખરું
ખોટું
માનવી પોતે પણ એક સંસાધન છે.
ખરું
ખોટું
જમીનના ઉપલા કણોનું ઝડપથી માનવી દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે.
ખોટું
ખરું
પૃથ્વી નો બીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે.
ખોટું
ખરું
જળ સંસાધનોમાં મહાસાગરો,ઉપસાગરો, નદીઓ,સરોવરો,ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે.
ખરું
ખોટું
હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે.
ખરું
ખોટું
જળ એ માત્ર માનવીની જ સંપદા છે.
ખોટું
ખરું
માનવ - સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનીજના નામપરથી ઓળખાય છે.
ખરું
ખોટું
જંગલમાંથી મળતું સાગ અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે.
ખરું
ખોટું
વાંસના લાકડામાંથી રમત-ગમતના સાધનો બનાવવામાં આવે છે.
ખોટું
ખરું
જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવવી ભેજ જાળવી રાખે છે.
ખરું
ખોટું
ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ વધારે છે.
ખોટું
ખરું
ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલ નું પ્રમાણ ૬૦ ટકાથી વધુ છે.
ખરું
ખોટું
