Worksheets360 ધો7 સાવિ પ્ર5,13,17,18 ખાજ સત્ર2 NMMS
Total questions: 14
Worksheet time: 7mins
...........અને ..........પહાડી વિસ્તારમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી.
કર્ણાટક અને મહારાષ્ટ્ર
ગુજરાત અને રાજસ્થાન
પંજાબમાં .......... અને .......... જનજાતિ મુખ્ય હતી.
ખોખર,ગખ્ખર
સિંધી,બેરાયા
તીડનો નાશ કરવા ........... વિભાગની સૂચના મુજબ ખાસ દવાઓનો છંટકાવ કરવાથી તેનો નાશ થઈ શકે છે.
મહેસુલ
ખેતીવાડી
ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ............ તરીકે ઓળખાય છે.
ગોંડ
અહોમ
વરસાદથી ક્યારેક જળ ભરાવવાની સ્થિતિ ..........નું સ્વરૂપ ધારણ કરે છે.
પૂર
દાવાનળ
.......... એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે.
હુલ્લડ
દુષ્કાળ
........... શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીક ના ભાવ જાગે છે.
આપત્તિ
પ્રવૃત્તિ
.............. દરમિયાન દરિયા કિનારે નજીક ન જવું જોઈએ.
ત્સુનામી
અનાવૃષ્ટિ
.......... ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે.
કુદરતી
કૃત્રિમ
ભારત દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી ........... હતા.
સુષ્મા સ્વરાજ
પ્રતિભા પાટીલ
ઇન્ટરનેટનો વપરાશ .......... અને .............. કરવો.
ઓછો, વિવેકપૂર્ણ
વધુ,સૌહાર્દપૂર્ણ
.............. ગુજરાતમાં પુરુષો ધોતિયું, ખમીસ, ફાળિયું પહેરતા.
ઉત્તર
પશ્ચિમ
શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણ માં ખૂબ ........... ફેરફાર જોવા મળે છે.
મોટો
નાનો
ઇજિપ્ત અને મધ્યયુગીન લોકો ............ દ્વારા જાહેરાત કરતા.
ગીત
ચિત્ર
