wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન , ધોરણ- ૭, પાઠ :- ૧૯ બજાર

Total questions: 10

Worksheet time: 20mins

Name
Class
Date
1.

"ગ્રાહક સુરક્ષા અધિનિયમ- 1986 " કાયદા મુજબ ગ્રાહકોને કેટલા અધિકારો (હક) મળેલ છે ?

a)

આઠ

b)

c)

ચાર

d)

દશ

2.

ઘર-વપરાશ અને વીજળીથી ચાલતી વસ્તુઓ પર કઈ નિશાની હોય છે ?

a)

આઈ.એસ.આઈ.

b)

એફ.એસ.એસ.એ.આઈ.

c)

એગમાર્ક

d)

વૂલમાર્ક

3.

ઊનની બનાવટો માટે કઈ નિશાની હોય છે ?

a)

આઈ.એસ.આઈ.

b)

એફ.એસ.એસ.એ.આઈ.

c)

એગમાર્ક

d)

વૂલમાર્ક

4.

ખેડૂતને પોતાના ખેત-ઉત્પાદનના વાજબી ભાવ મળી રહે તે માટે સરકારે કઈ વ્યવસ્થા કરી છે ?

a)

બેંક

b)

મોલ

c)

માર્કેટિંગ યાર્ડ

d)

જી.આઈ.ડી.સી.

5.

હોલમાર્કની નિશાની ક્યાં લગાવવામાં આવે છે ?

a)

ઊનની બનાવટો પર

b)

સોના-ચાંદીના ઘરેણાં પર

c)

વીજળીથી ચાલતી વસ્તુઓ પર

d)

આપેલ તમામ પર

6.

વસ્તુ ખરીદતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ ?

a)

વસ્તુની વપરાશની અંતિમ તારીખ

b)

વસ્તુનો માર્કો

c)

વસ્તુની ઉત્પાદન તારીખ

d)

આપેલ તમામ

7.

શાકાહારી ખાદ્યસામગ્રી પર કયા રંગની નિશાની હોય છે ?

a)

કાળા રંગની

b)

વાદળી રંગની

c)

લીલા રંગની

d)

લાલ રંગની

8.

નીચેનામાંથી કઈ બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે ?

a)

મહોલ્લા બજાર

b)

મોલ

c)

ઓનલાઈન બજાર

d)

સાપ્તાહિક બજાર (ગુજરી)

9.

વિશ્વમાં સૌથી મોટું બજાર કયો દેશ ગણાય છે ?

a)

ભારત

b)

અમેરિકા

c)

ચીન

d)

જાપાન

10.

તમે દુકાનેથી પેન ખરીદો છો તો તમે શું કહેવાઓ ?

a)

વેપારી

b)

ગ્રાહક

c)

દુકાનદાર

d)

વેચનાર