NEW
Font size
S
M
L
XL
WorksheetsNMMS QUIZ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સરકારના મુખ્ય અંગો કેટલા છે ?
a)
બે
b)
ત્રણ
c)
ચાર
d)
પાંચ
2.
ભારતીય સંસદના કેટલા ગૃહ છે?
a)
બે
b)
ત્રણ
c)
ચાર
d)
પાંચ
3.
લોકસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે ?
a)
555
b)
445
c)
444
d)
545
4.
રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે?
a)
245
b)
243
c)
250
d)
238
5.
લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
a)
25
b)
26
c)
11
d)
12
6.
રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણુક રાષ્ટ્રપતિ દ્વારા કરાય છે ?
a)
11
b)
26
c)
25
d)
12
7.
લોકસભાની મુદત કેટલા વરસની હોય છે ?
a)
4 વરસ
b)
5 વરસ
c)
3 વરસ
d)
6 વરસ
8.
લોકસભાની ચૂંટણી કોણ નિષ્પક્ષ રીતે કરાવે છે ?
a)
વડાપ્રધાન
b)
રાષ્ટ્રપતિ
c)
ન્યાયાધીશ
d)
ચૂંટણીપંચ
9.
કેન્દ્ર સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે ?
a)
લોકસભા
b)
વિધાનસભા
c)
રાજ્યસભા
d)
સંસદ
10.
સંસદનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે?
a)
વિધાનસભા
b)
વિધાન પરિષદ
c)
રાજ્યસભા
d)
લોકસભા
Reset
