NEW
Font size
Worksheets9 ધો7 સાવિ પ્ર3 સત્ર1(A) NMMS
Total questions: 15
Worksheet time: 5mins
20 મી એપ્રિલ 1526 ના રોજ પાણીપત નું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?
બાબર અને ઇબ્રાહિમ લોદી
જલાલુદ્દીન અને અલાઉદ્દીન
મોહમ્મદ અને અકબર
તુર્કો અને અફઘાનો
ભારતમાં મુઘલ સલતનત ની સ્થાપના ક્યારે, કોણે કરી ?
ઇ.સ.1526, બાબરે
ઇ.સ.પૂ.998, કુતબુદ્દીન ઐબકે
ઇ.સ.1156, ઈલતુમિશ એ
આમાંથી એક પણ નહીં
શાસક બાબર કઈ કઈ ભાષાનો જાણકાર હતો ?
ફારસી અને અરબી
તુર્કી અને ઉર્દુ
ચીની અને અફઘાનિ
આમાંથી એક પણ નહીં
અમે મુઘલ શાસકો છીએ.....
બાબર,હુમાયુ, અકબર,જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ
ઈલતુમિશ, ખીજરખાં, દેગડા, સુલતાન અહમદ શાહ
"હુમાયુ" શબ્દનો શુ અર્થ થાય છે?
નસીબદાર
દીર્ઘ આયુ
સરયૂ
આમાંથી એકપણ નહિ
હુમાયુ ક્યારે દિલ્લીની ગાદી પર સત્તાનશીન થયો ?
ઇ.સ. 1530
ઇ.સ.પૂ.1350
ઇ.સ. 1290
આમાંથી એક પણ નહીં.
શેરશાહ ક્યાં વંશનો મુસ્લિમ હતો ?
અફઘાન
સિરિયા
તુરકમેનિસ્તાન
ઓલંબિયા
કનોજ ના યુદ્ધમાં શેરશાહે કોને હરાવીને ભારત ની બહાર હાંકી કાઢ્યો/તગેડી મુક્યો ?
હુમાયુ
અકબર
ઔરંગઝેબ
ક્રિસ્ટોફર
શેરશાહ સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ખરું કે ખોટું....?
ખરું
ખોટું
તટસ્થ
મેં મારા શાસન દરમિયાન ટપાલ વ્યવસ્થા, ધર્મશાળા નિર્માણ, રૂપિયા નું ચલણ, નવી સેના નિર્માણ, મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ જેવા પ્રજાલક્ષી કર્યો સંપન્ન કર્યા હતા.
બાબર
ઔરંગઝેબ
શેરશાહ સૂરી
આમાંથી એકપણ નહિ
અકબરે સમાજસુધારક તરીકે બાળ લગ્ન અને સતીપ્રથા નો વિરોધ કર્યો.
ખરું
ખોટું
અકબર ....... રાજા હતો.
સાંપ્રદાયિક
બિન સાંપ્રદાયિક
મહારાણા પ્રતાપે અકબર સામે ........ પદ્ધતિ થી લડાઈ ચાલુ રાખી હતી.
છાપામાર
ગોળીબાર
અકબરની મહેસૂલી વ્યવસ્થા નો સ્થાપક. ..... હતા.
ટોડરમલ
જહાંગીર
બીરબલ
હેમુ
છત્રપતિ શિવાજી ના માતા પિતાનું નામ જણાવો.
જીજાબાઇ, શાહજી
દૂર્ગાવતી, શાહમલજી
