NEW
Font size
Worksheetsધોરણ-૭ વિષય-સામાજિક વિજ્ઞાન એકમ-1 રાજપૂતયુગ:નવા શાસકો અને રાજ્યો
Total questions: 10
Worksheet time: 5mins
ઈ.સ. 700 થી ઈ.સ. 1200 વચ્ચેના 500 વર્ષના સમયગળાને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો?
કૃષ્ણરાજ
ચંદ્રદેવ
યશોવર્મન
ગોપાલ
બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું હતું?
ચૌલુક્ય
પ્રતિહાર
ઉજ્જયિની
જેજાક્ભુક્તી
કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીયસ્થાન ધરાવે છે?
સિદ્ધરાજ જયસિંહ
પૃથ્વીરાજ ત્રીજો
રાજા ભોજ
અજયરાજ
રાણીની વાવ કોણે બંધાવી હતી?
નાયકાદેવીએ
મીનળદેવીએ
ઉદયમતીએ
રાણી લક્ષ્મીબાઈએ
પરમાર વંશનો શ્રેષ્ઠ રાજા કોણ હતો?
ભોજ
સીયક
મુંજ
કૃષ્ણરાજ
ઈ.સ.756 માં કઈ નદીના કિંનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી?
સાબરમતી
સરસ્વતી
કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળેલ છે?
અડાલજની વાવ
રાણીની વાવ
અડીકાડીવાવ
દાદા હરિની વાવ
રાષ્ટ્રકૂટવંશનો સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો?
પુલકેશી બીજો
સેતુંગવન
ગોવિંદ ત્રીજો
ગોવિંદચંદ્ર
ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો?
મુઝફ્ફરશાહ
અહમદશાહ
બહાદુરશાહ
મહમૂદ બેગડો
