Worksheetsધો 7 એકમ 1 રાજપૂત યુગ :નવા શાસકો અને રાજ્યો ભાગ 2 vaibhav up
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગઢવાલ રાજ્યના સ્થાપકનું નામ જણાવો.
a)
ચંદ્રદેવ
b)
મદનરચંદ્ર
c)
ગોવિંદચંદ્ર
2.
ચંદ્રદેવે કનોજ શિવાય બીજી કોને રાજધાની બનાવી હતી?
a)
કાશી
b)
વારણશી
c)
મથુરા
3.
ગઢવાલ રાજ્યનું સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો?
a)
ગોવિંદ ચંદ્ર
b)
મદન ચંદ્ર
c)
ચંદ્ર દેવ
4.
કયા પ્રદેશનું ચંદેલો નું રાજ્ય પાછળથી જીજુ ભુક્તિ ના નામથી ઓળખાયું?
a)
ગઢવાલ
b)
બુંદેલખંડ
c)
માળવા
5.
નીચેનામાંથી કયા ચંદેલોના મુખ્ય નગરો હતાં?
a)
ખજુરાહો
b)
કાલિંજર
c)
મહોબા
d)
આપેલ તમામ
6.
કયા ઈસવીસન માં કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી?
a)
ઇ.સ 720
b)
ઇ.સ 820
c)
ઇ.સ 920
7.
પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કયો હતો?
a)
રાજા ભોજ
b)
રાજા મુંજ
c)
રાજા સિયક
8.
રાજા ભોજે ફરતી ટેકરીઓની વચમાં કયું નગર વસાવ્યું હતું?
a)
ઉજ્જૈન
b)
ભોજપુર
c)
અજયમેરુ
9.
શાકંભરી નો ચાહમાન વંશ નો સ્થાપક કોણ હતો?
a)
વાસુદેવ
b)
ભોજ
c)
સિયક
10.
અજય રાજે કયા નગરની સ્થાપના કરી હતી?
a)
અજયમેરુ
b)
ધરાનાગરી
c)
ભોજપુર
100 %
