wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મરાઠા સામ્રાજ્ય -Nausilpatel

Total questions: 15

Worksheet time: 3mins

Name
Class
Date
1.

શિવાજી નો જન્મ ક્યારે અને કઈ જગ્યાએ થયો હતો..

a)

1625 સિવનેરી કિલ્લો

b)

1627 શિવનેરી કિલ્લામાં

c)

1627 રાયગઢ માં

d)

એક પણ નહીં

2.

શિવનેરી કિલ્લામાં ક્યાં માતાજીનું મંદિર આવેલું છે

a)

શિવનેરી દેવી

b)

મહાકાળી માતાનું

c)

શંકર ભગવાન

d)

એક પણ નહીં

3.

શિવાજી ના પિતાનું નામ....

a)

સાભાજી

b)

શાહજી

c)

કોંડદેવ

d)

એક પણ નહીં

4.

શિવાજી ની માતાનું નામ....

a)

જીતાબાઈ

b)

જીજાબાઈ

c)

સાઈબાઈ

d)

મીનળદેવી

5.

શિવાજીના જન્મ સમય ભારત માં ક્યા મુગલ નું શાસન હતું..

a)

અકબર

b)

શાહજહાં

c)

બહાદુરશાહ

d)

હુમાયુ

6.

મરાઠા સામ્રાજ્ય ના સંસ્થાપક કોણ ગણાય છે

a)

કોંડદેવ

b)

શિવાજી

c)

રાજારામ

d)

સભાજી

7.

પુરંદર નો કિલ્લો શિવાજી એ ક્યારે જીત્યો....

a)

1654

b)

1657

c)

1651

d)

1627

8.

શિવાજી ની હત્યા કરવા માટે ઔરંગઝેબ કયા સુબેદાર ને મોકલ્યો હતો..

a)

બખ્ત ખાન

b)

અફઝલ ખાન

c)

બખતીયર ખાન

d)

એક પણ નહીં

9.

શિવાજી એ સુરત ક્યારે પ્રથમ વાર લૂંટયું...

a)

1664

b)

1665

c)

1667

d)

1650

10.

શિવાજી મહારાજ નો રાજ્યભિષેક ક્યા પંડિત ના હાથે કરવામાં આવ્યો હતો

a)

બાણભટ્ટ

b)

ગંગાભટ્ટ

c)

મોહનભટ્ટ

d)

એક પણ નહીં

11.

શિવાજી એ પોતાના દરબારમાં મંત્રી મંડળ ની રચના કરી હતી

a)

7

b)

8

c)

9

d)

5

12.

શિવાજી એ પોતાના નગર માં કઈ પ્રથા ચાલુ કરી હતી

a)

ચૌથ

b)

યાત્રાવેરો ચાલુ કરવાની

c)

લૂંટફાટ કરવાની

d)

એક પણ નહીં

13.

શભાજીએ પોતાની રાજધાની ક્યાં બનાવી હતી

a)

રાયગઢ

b)

સતારા

c)

નાગપુર

d)

એક પણ નહીં

14.

મરાઠા સામ્રાજ્ય નો બીજો સંસ્થાપક કોણ ગણાય છે

a)

શાહુ

b)

બાલારામ વિશ્વનાથ

c)

બાજીરાજ પેશ્વા

d)

માધવરાય

15.

શિવાજી ની પ્રથમ પત્નિ નું નામ...

a)

સાલબાઈ

b)

તારાબાઈ

c)

સીતાબાઈ

d)

નાની બાઈ