Font size
WorksheetsNMMS/ જ્ઞાનસાધના ધો-૮ SS 4. અંગ્રેજ સમયના શહેરો ઉદ્યોગો અને ગૃહ
Total questions: 20
Worksheet time: 10mins
અમદાવાદમાં કાપડ ઉદ્યોગના સારા વિકાસના કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવતું
ગ્લાસગો
ઓસાકા
બ્રિટન
માનચેસ્ટર
મુંબઈમાં કાપડની મીલ સૌપ્રથમ ક્યારે છપાઈ
1854
1855
1845
1864
અંગ્રેજોએ કઈ સાલમાં નવી દિલ્હી નું નિર્માણ શરૂ કર્યું
1911
1855
1845
1864
ભારતની મજબૂત ગ્રામ અર્થવ્યવસ્થા કોના કારણે પડી ભાંગી
વારંવાર પડતા દુકાન ના કારણે
કારીગરોની અછત
ઔદ્યોગિક ક્રાંતિ
કાયમી જમાબંધી
અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરોનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો
કંડલા
મુંબઈ
દિલ્હી
પટના
નીચેના પૈકી કયું શહેર પહેલા ટાપુ હતો
કંડલા
મુંબઈ
દિલ્હી
પટના
નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે
કંડલા
મુંબઈ
દિલ્હી
પટના
નીચેના પૈકી કયું શહેર મુગલ યુગમાં પશ્ચિમ ભારતના વેપારનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું
સુરત
મુંબઈ
દિલ્હી
પટના
નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું
સુરત
મુંબઈ
દિલ્હી
પટના
દક્ષિણ ભારતમાં કયા સ્થળે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો
સુરત
મુંબઈ
દિલ્હી
પટના
મદુરાઈ માં
મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભાતીગળ મનમોહન સાડીઓની કિનારી બનાવવાનું વણાટ કામ થતું હતું
સોલાપુર
મુંબઈ
દિલ્હી
પટના
મદુરાઈ માં
જમશેદજી તાતા એ લોખંડ બોલાજનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યું હતું
સોલાપુર
મુંબઈ
દિલ્હી
સાકચી
મદુરાઈ માં
અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી
બેચરદાસ લશ્કરી
કસ્તુરભાઈ લાલદાસ
લાલદાસ દલપતરામ
રણછોડલાલ છોટાલાલ
સ્વાતંત્ર ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું
વિનોબા ભાવે
મહાત્મા ગાંધી
કસ્તુરબા
રવિશંકર મહારાજ
સાકચી આજે કયા શહેર તરીકે ઓળખાય છે
ભદ્રાવતી
ભીલાઈ
જમશેદપુર
સમબલપુર
નીચેના પૈકી કયા સ્થળે લોખંડ ભોલાદ ઉદ્યોગ આવેલો છે
અનંતપુર
ભદ્રાવતી
બેલગાવી
કોઈમ્બતુર
મુંબઈ અને થાણા વચ્ચે રેલમાર્ગ નું ઉદ્ઘાટન ક્યારે થયું હતું
16 એપ્રિલ 1853
એક એપ્રિલ 1853
15 ઓગસ્ટ 1853
26 જાન્યુઆરી ૧૮૫૩
ઈસવીસન 1640 માં અંગ્રેજી મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી હતી
ફોર્ટ વિલિયમ જ્યોર્જ
ફોર્ટ સેન્ટ જ્યોર્જ
ફોર્ટ વિલિયમ બેન્ટીંક
ડેલહાઉસી
ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થતા સમય જતા અમદાવાદમાં કુલ કેટલી મિલોષ સ્થપાઈ
111
121
106
107
109
અંગ્રેજો ઇસવીસન 1911 માં કયા શહેરને પોતાની રાજધાની બનાવી
મુંબઈ
કોલકાતા
અમદાવાદ
દિલ્લી
સુરત
