wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના (સંસદ અને કાયદો )

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

સંસદ ભવન ક્યાં આવેલું છે ?

a)

અમદાવાદ

b)

દિલ્હી

c)

મુંબઈ

d)

સુરત

2.

ભારતની કઈ સંસ્થા સર્વોચ્ચ છે ?

a)

રાજ્ય અદાલત

b)

સંસદ

c)

ગ્રામ પંચાયત

d)

એક પણ નહીં

3.

રાજ્યસભાને કયા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે ?

a)

ઉપલા ગૃહ

b)

નીચલા ગૃહ

c)

લોકસભા

d)

એક પણ નહીં

4.

લોકસભામાં કુલ કેટલા સભ્યો હોય છે ?

a)

530

b)

545

c)

400

d)

250

5.

સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે છે ?

a)

રાજ્યના ક્ષેત્રફળ ના આધારે

b)

ધર્મના આધારે

c)

રાજ્યની વસ્તીના આધારે

d)

એક પણ નહીં

6.

લોકસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

a)

કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ

b)

ઉપલા ગૃહ તરીકે

c)

હાઉસ ઓફ પીપલ્સ

d)

એક પણ નહીં

7.

લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે ?

a)

20

b)

21

c)

26

d)

60

8.

લોકસભાના સભ્યપદ માટે કઈ લાયકાત યોગ્ય નથી ?

a)

ભારતનો નાગરિક હોવો જોઈએ .

b)

તેની ઉંમર ૩૦ વર્ષ કે તેથી વધુ હોવું જોઈએ .

c)

ગુનેગાર ન હોવો જોઈએ

d)

તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં .

9.

લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ?

a)

6 વર્ષ

b)

2.5 વર્ષ

c)

2 વર્ષ

d)

5 વર્ષ

10.

બજેટ સૌપ્રથમ કયા ગ્રહમાં રજૂ કરવામાં આવે છે ?

a)

રાજ્યસભા

b)

લોકસભા

c)

બંને

d)

એક પણ નહીં

11.

રાજ્યસભામાં કુલ કેટલા સભ્યો હોય છે?

a)

545

b)

338

c)

250

d)

238

12.

રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

a)

ઉપરાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

મુખ્યમંત્રી

d)

રાષ્ટ્રપતિ

13.

રાજ્યસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

a)

નીચલું ગૃહ

b)

કાઉન્સિલ ઓફ સ્ટેટસ

c)

હાઉસ ઓફ પીપલ્સ

d)

આપેલ તમામ

14.

રાજ્યસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે ?

a)

11

b)

26

c)

300

d)

400

15.

રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે?

a)

5 વર્ષ

b)

6 વર્ષ

c)

10 વર્ષ

d)

7 વર્ષ

16.

રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

ઉપરાષ્ટ્રપતિ

c)

રાજ્યપાલ

d)

વડાપ્રધાન

17.

દેશનો પ્રથમ નાગરિક કોણ છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

રાજ્યપાલ

d)

ઉપરાષ્ટ્રપતિ

18.

સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

રાજ્યપાલ

d)

એક પણ નહીં

19.

અલગ અલગ દેશમાં રાજુદુતોની નિમણુક કોણ કરે છે?

a)

વડાપ્રધાન

b)

મુખ્યમંત્રી

c)

રાજ્યપાલ

d)

રાષ્ટ્રપતિ

20.

કોની સહી પછી ખરડો કાયદો બને છે?

a)

રાષ્ટ્રપતિ

b)

ઉપરાષ્ટ્રપતિ

c)

વડાપ્રધાન

d)

મુખ્યમંત્રી

21.

રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે ?

a)

રાજ્યપાલને

b)

ન્યાયાધીશને

c)

ઉપરાષ્ટ્રપતિને

d)

વડાપ્રધાનને

22.

ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ નું નામ જણાવો .?

a)

ઇન્દિરા ગાંધી

b)

પ્રતિભા પાટીલ

c)

દ્રોપદી મુરમું

d)

સોનિયા ગાંધી

23.

હોદ્દાની રૂએ કોણ રાજ્ય સભાના સભાપતિ બને છે ?

a)

ઉપરાષ્ટ્રપતિ

b)

રાષ્ટ્રપતિ

c)

રાજ્યપાલ

d)

વડાપ્રધાન

24.

સામાન્ય રીતે ખરડાનું કેટલી વખત વાંચન કરવામાં આવે છે?

a)

1

b)

2

c)

3

d)

4

25.

આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામથી ચાલે છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

ઉપરાષ્ટ્રપતિ

c)

વડાપ્રધાન

d)

એક પણ નહીં