wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

26th January celebration quiz competition

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગુજરાતમાં હાલના મુખ્યમંત્રી કોણ છે?

a)

વિજય રૂપાણી

b)

દેવવ્રત આચાર્ય

c)

ભુપેન્દ્ર પટેલ

d)

જીતુ વાઘાણી

2.

તાના રીરી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે?

a)

વડોદરા

b)

વડનગર

c)

ભરૂચ

d)

કચ્છ

3.

તાજેતરમાં વન મહોત્સવ નિમિત્તે ગુજરાતમાં વલસાડ ખાતે કયું વન બનાવવામાં આવ્યું?

a)

રક્ષક વન

b)

મારુતિ નંદન

c)

ભક્તિ વન

d)

માંગલ્ય વન

4.

જનરલ બિપિન રાવત કયા હોદ્દા પર હતા ?

a)

કેપ્ટન

b)

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)

c)

કર્નલ

d)

મેજર જનરલ

5.

26 જાન્યુઆરી એ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

શિક્ષક દિન

b)

સ્વતંત્રતા દિવસ

c)

પ્રજાસત્તાક દિન

d)

ગાંધી જયંતિ

6.

ભારતીય રાષ્ટ્રદવજ ના કેન્દ્ર માં આવેલું 24 આરા ધરાવતું કેન્દ્ર કયા નામે ઓળખાય છે?

a)

શાન ચક્ર

b)

અશોકચક્ર

c)

ભારતરત્ન

d)

કેસરીચક્ર

7.

રાષ્ટ્રધ્વજ માં કેસરી રંગ શેનું પ્રતિક છે?

a)

સમૃદ્ધિ અને ખુશહાલી

b)

શૌર્ય અને બલિદાન

c)

શાંતિ

d)

સત્ય

8.

ભારતીય રાષ્ટ્ધ્વજ ની રચના કેવી છે?

a)

એકરંગી

b)

પંચરંગી

c)

અષ્ટ રંગી

d)

ત્રિરંગી

9.

ભારતીય રાષ્ટ્ધ્વજ માં સફેદ રંગ શું સૂચવે છે?

a)

શાંતિ

b)

અહિંસા

c)

ત્યાગ અને સમર્પણ

d)

ન્યાય અને અધિકાર

10.

"તુમ મુઝે ખૂન દો , મે તુમ્હે આઝાદી દૂંગા "?

આ સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું ?

a)

સુભાષ ચંદ્ર બોઝ

b)

ભગતસિંહ

c)

બાલ ગંગાધર તિલક

d)

મહાત્મા ગાંધી

11.

ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી?

a)

હીરાબાઈ ટાટા

b)

રમાબાઈ રાનડે

c)

એની બેસન્ટ

d)

ડી.કે. કર્વે

12.

"ઇન્કલાબ ઝિંદાબાદ "

સૂત્ર કોને આપ્યું હતું?

a)

ભગતસિંહ

b)

સુભાષ ચંદ્રબોઝ

c)

જવાહરલાલ નેહરુ

d)

ગાંધીજી

13.

2021ના સ્વતંત્રતા દિવસની ઉજવણી ની થીમ શું છે?

a)

આત્મનિર્ભર ભારત

b)

ભારતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપો

c)

રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ

d)

ઉપરોક્તમાંથી કોઈ નહીં

14.

જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો?

a)

10 એપ્રિલ, 1917

b)

13 એપ્રિલ, 1918

c)

૧૩એપ્રિલ,1919

d)

9 એપ્રિલ, 1916

15.

જાન્યુઆરી મહિનામાં ક્યો તહેવાર નથી ઉજ્વવામાં નથી આવતો ?

a)

ઉતરાયણ

b)

મકરસંક્રાંતિ

c)

ઓનમ

d)

લોહરી

16.

લોહરી કઈ તારીખે ઉજવાય છે ?

a)

૧૨ જાન્યુઆરી

b)

૧૩ જાન્યુઆરી

c)

૧૪ જાન્યુઆરી

d)

૧૫ જાન્યુઆરી

17.

પોંગલ ક્યા રાજ્યમાં ઉજવાય છે ?

a)

ગુજરાત

b)

તમિલનાડુ

c)

મધ્યપ્રદેશ

d)

બિહાર

18.

ગુજરાતમાં મકરસંક્રાંતિ કયા નામે ઉજવવામાં આવે છે ?

a)

ઉત્તરાયણ

b)

હલ્દી-કુમકુમ

c)

માગા સાજી

d)

પોંગલ

19.

.

મકરસંક્રાંતિના દિવસે સૂર્ય કઈ દિશામાં આગળ વધવાનું શરૂ કરે છે?

a)

ઉત્તર

b)

પૂર્વ

c)

દક્ષિણ

d)

પશ્ચિમ

20.

ધોરડો રણોત્સવ ક્યાં ઉજવાય છે?

a)

ગાંધીનગર

b)

કચ્છ

c)

મહેસાણા

d)

અરવલ્લી