Worksheets340 NMMS ધો7 પ્ર5 સાવિ ખરાખોટા સત્ર2
Total questions: 15
Worksheet time: 8mins
પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથા થી એકબીજા સાથે જોડાયેલા હતા.
ખરું
ખોટું
જનજાતિની અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળતો નથી.
ખરું
ખોટું
ભારતમાં રહેતી તમામ જનજાતિના લોકો પાસે પ્રાચીન સમયના લેખિત દસ્તાવેજો મળી આવ્યા છે.
ખરું
ખોટું
આદિવાસી સમૂહ પોતાના જીવનનિર્વાહ માટે પહેલાના સમયમાં વન પેદાશ અને ખેતી પર નિર્ભર હતો.
ખરું
ખોટું
ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના પુરુષો કાળી બંડી અને પોતે પહેરતા હતા.
ખરું
ખોટું
આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ તેમજ ઉત્સવોમાં જોવા મળે છે.
ખરું
ખોટું
ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં યોજાય છે.
ખરું
ખોટું
ડાંગ જિલ્લામાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે જેમાં રાજાઓને પાઘડી આપવામાં આવે છે.
ખરું
ખોટું
13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં લંઘા અને મુલતાન જનજાતિ પ્રખ્યાત હતી.
ખરું
ખોટું
ઈસવીસન 1591 માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરે પરાજિત કર્યા.
ખરું
ખોટું
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા.
ખરું
ખોટું
ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં 7,00,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો.
ખરું
ખોટું
અમન દાસના પુત્ર દલપતના લગ્ન ચંદેલ રાજાના પુત્રી દ્રૌપદી સાથે થયા હતા.
ખરું
ખોટું
ગઢ કટંગા રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું.
ખરું
ખોટું
અહમ લોકો 11મી સદીમાં દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા.
ખરું
ખોટું
