NEW
Font size
S
M
L
XL
WorksheetsTWINING OF SCHOOL PROGRAM-2021
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આપણા રાષ્ટ્રપતિ નું નામ શું છે ?
a)
નરેન્દ્રભાઇ મોદી
b)
અમિતભાઈ શાહ
c)
રામનાથ કોવિંદ
d)
વિજયભાઈ રૂપાણી
2.
ભારત દેશ ની રાજધાની કઈ છે?
a)
ગાંધીનગર
b)
પંચમહાલ
c)
દિલ્લી
d)
મુંબઈ
3.
નીચેના માંથી કયું વૃક્ષ નથી ?
a)
લીમડો
b)
બાવળ
c)
જાસુદ
d)
લીલગરી
4.
ગ્રામ પંચાયત ના વહીવટી વડા ને શું કહેવામાં આવે છે ?
a)
મેયર
b)
પ્રમુખ
c)
તલાટી
d)
સરપંચ
5.
પાવાગઢ માં ક્યાં માતાજી નું મંદિર આવેલું છે ?
a)
અંબે મા
b)
કાલીકા મા
c)
ખોડલ મા
d)
સરસ્વતી મા
6.
નીચેના માંથી ગરમ ઠંડા પાણી ના કુંડ ક્યાં આવેલા છે ?
a)
શહેરા
b)
મોરવા
c)
ઘોઘંબા
d)
ટુવા
7.
નીચેના માંથી કયો અંગ્રેજી મૂળાક્ષર સ્વર નથી ?
a)
A
b)
B
c)
E
d)
I
8.
આપણે કેટલા વર્ષ ની ઉંમર થી મતદાન કરી શકીએ છીએ ?
a)
17
b)
18
c)
19
d)
20
9.
તમારો તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
a)
દાહોદ
b)
મહિસાગર
c)
પંચમહાલ
d)
ખેડા
10.
તમે પૂર્વ દિશામાં મોં રાખીને ઉભા છો તો તમારો જમણો હાથ કઈ દિશામાં હશે ?
a)
ઉત્તર
b)
દક્ષિણ
c)
પૂર્વ
d)
પશ્ચિમ
Reset
