NEW
Font size
Worksheetsધોરણ : 7 સામાજિક વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
સિદ્ધહેમ શબ્દાનુશાન વ્યાકરણગ્રંથ સિદ્ધરાજ જયસિંહે રચ્યો હતો. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
મીનળદેવી આદર્શ રાજમાતા હતા. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
રાજસ્થાનમાં સાંભર સરોવર આવેલું છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
સુંદરીના વૃક્ષોમાંથી ટર્પેન્ટાઈન બને છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
તાલુકા અદાલતને ટ્રાયલ કોર્ટ પણ કહેવામાં આવે છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
અકબરના પિતાનું નામ હુમાયુ હતું. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
બાજરીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
ચાનું સૌથી વધુ ઉત્પાદન અસમમાં થાય છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
ચલણી નોટો બનાવવાનો કાગળ મધ્યપ્રદેશના નેપાનગરમાં બને છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
ઊની કાપડ માટેનું મુખ્ય કેન્દ્ર લુધિયાણા છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
