NEW
Font size
Worksheets395 NMMS સાવિ ધો8 પ્ર3
Total questions: 12
Worksheet time: 6mins
ઉત્તર ભારતના સંગ્રામના મુખ્ય કેન્દ્રમાં કયા કેન્દ્રનો સમાવેશ થતો નથી ?
ગ્વાલિયરનો
લખનવનો
લખનઉમાં સંગ્રામ નેતૃત્વ કોણે કર્યું ?
બેગમ હજરત
તાત્યા ટોપેએ
કાલપી, ગ્વાલિયર જેવા સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું ?
રાણી લક્ષ્મીબાઈએ
કુંવરસિંહ
ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી વયો વૃદ્ધ કોણ હતા ?
કુંવરસિંહ
નાનાસાહેબ પેશ્વા
બરેલી માં સંગ્રામ નું નેતૃત્વ કોણે કર્યું હતું ?
બહાદુરખાને
કુંવરસિંહે
કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું ?
નાનાસાહેબ પેશ્વાએ
કુંવરસિંહ
ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું ?
ગરબડદાસ મુખીએ
કૃષ્ણદાસ દવેએ
ઈ.સ. 1857 નો સ્વતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો એ માટે ક્યુ કારણ ખરું નથી ?
સંગ્રામ ના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજય મેળવ્યા નહોતા.
સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો.
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે ?
કાનપુર-નાનાસાહેબ, લખનઉ-બેગમ હઝરત,જગદીશ પુર-કુંવરસિંહ
કાનપુર-બેગમહજરત, લખનઉ-કુંવરસિંહ,જગદીશ પુર નાના સાહેબ
ઇ.સ. 1857ના સ્વતંત્ર્ય સંગ્રામ નું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય ?
ચરબીવાળા કારતુસો
વહીવટી કારણ
ઈ.સ. 1857 ના ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે ?
વી.ડી. સાવરકરે
જવાહરલાલ નેહરુએ
ઇ.સ. 1857ના સ્વતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતમાં શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું ?
બહાદુર શાહ બીજાને
બરેલીના બહાદુર ખાનને
