wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વિશ્વની સાત અજાયબીઓ માંથી એક કઇ?

a)

કૂતુબ મિનાર

b)

તાજમહેલ

c)

હવામહેલ

d)

ઝુલતા મિનારો

2.

ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો?

a)

કાળો ડુંગર

b)

ધીણોધર

c)

ગિરનાર

d)

માઉન્ટ એવરેસ્ટ

3.

ગુજરાતનો રાજ્ય વૃક્ષ કયું છે?

a)

બોર

b)

સફરજન

c)

આંબો

d)

જામફળ

4.

નીચેના માંથી ગણિતશાસ્ત્રી કોણ છે?

a)

વિક્રમ સારાભાઇ

b)

શ્રીનિવાસ રામાનુજન

c)

હોમી ભાભા

d)

ધીરુભાઈ અંબાણી

5.

બલ્બની શોધ કોણે કરી હતી?

a)

ન્યુટન

b)

મેરી ક્યુરી

c)

જગદીશચંદ્ર બોઝ

d)

થોમસ આલ્વા એડિસન

6.

વિશ્વની સૌથી લાંબી નદી કઇ છે?

a)

નાઇલ

b)

ગંગા

c)

બ્રહ્મપુત્રા

d)

એમેઝોન

7.

નૌકાદળના વડાને શું કહેવાય?

a)

એડમિરલ

b)

મેજર

c)

કેપ્ટન

d)

એર માર્શલ

8.

આબુ ગિરિમથક ક્યાં આવેલું છે?

a)

ગુજરાત

b)

હરિયાણા

c)

રાજસ્થાન

d)

ગોવા

9.

એકલવ્ય એવોર્ડ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?

a)

રમત ગમત

b)

ફિલ્મ

c)

સેના

d)

સાહિત્ય

10.

મંગળ ગ્રહની સપાટી ક્યા રંગની છે?

a)

પીળી

b)

ભૂરી

c)

લાલ

d)

વાદળી