wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

137 ધો7 પ્ર19 સત્ર2 સાવિ ખાલીજગ્યા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે _________.

a)

બજાર

b)

અવકાશ

2.

__________ એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ.

a)

બજાર

b)

પર્વત આરોહણ

3.

આપણે ________માંથી દૂધ દહીં છાશ વગેરે વસ્તુ ખરીદીએ છીએ.

a)

ડેરી

b)

માર્કેટિંગ યાર્ડ

4.

આપણે_________ની દુકાને થી પેન્સિલ નોટબુક્સ પુસ્તકો વગેરે ખરીદીએ છીએ.

a)

સ્ટેશનરી

b)

સોની

5.

___________બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે.

a)

સાપ્તાહિક

b)

મોલ

6.

સાપ્તાહિક બજાર ને બીજા _______ ના નામે ઓળખાય છે.

a)

હાટ

b)

મહોલ્લા બજાર

7.

એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીયે અલગ અલગ પ્રકારની દુકાન હોય છે જેને __________કહે છે.

a)

શોપિંગ મોલ કે કોમ્પ્લેક્સ

b)

હાટ

8.

ખેડૂત પાક વેચાણ માં ગેરરીતિ નો ભોગ ન બને એ માટે સરકારે નિયંત્રિત બઝાર એટલેકે ____________ની વ્યવસ્થા કરી.

a)

માર્કેટિંગ યાર્ડ

b)

ઓનલાઈન શોપિંગ

9.

જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર,કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલસામાન ખરીદે તેને ________________વેપારી કહે છે.

a)

જથ્થાબંધ

b)

છૂટક

10.

__________એટલે નાણાં આપી બદલામાં ચીજવસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ.

a)

ગ્રાહક

b)

આરોહક

11.

વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો _________દેશ માં છે.

a)

ભારત

b)

અમેરિકા

12.

ઘરવપરાશની અને વીજળી થી ચાલતી વસ્તુઓ માટે ________માર્ક વાળી વસ્તુઓ શ્રેષ્ઠ ગણાય છે.

a)

આઈ એસ આઈ

b)

એગ

13.

સોના ચાંદીના ઘરેણા માટે સરકારે _______માર્ક નક્કી કરેલ છે.

a)

હોલ

b)

એફ.એસ.એસ.આઈ.

14.

સરકારશ્રીના નિયમ મુજબ શાકાહારી ખાદ્યસામગ્રી પર _______ નિશાની અને માંસાહારી ખાદ્યસામગ્રી પર લાલ નિશાની કરવામાં આવે છે.

a)

લીલી

b)

પીળી

15.

ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે_________સુરક્ષા નો કાયદો અમલમાં છે.

a)

ગ્રાહક

b)

સરહદ