Worksheetsભારત દેશો નો પરિચય ભાગ 1 નૌસીલ પટેલ
Total questions: 15
Worksheet time: 4mins
ભારત દેશની જમીન સીમા સ્પર્શ કરતી હોય તેવા કેટલા દેશો છે
7
5
8
3
ભારત દેશ ને દરિયાઈ સીમા અને જમીન સીમા બંને સાથે સ્પર્શ કરતી હોય તેવા દેશો... કેટલા
2
5
3
7
ભારત દેશ ની જમીન સીમા અન્ય દેશ સાથે કેટલા કિ.મી છે
13010km
16002km
15200 km
2000km
ભારત દેશ જમીન સીમા સૌથી વધુ ક્યાં પાડોશી દેશ સાથે ધરાવે છે?
નેપાળ
બાંગ્લાદેશ
પાકિસ્તાન
ચીન
ભારત સૌથી ઓછી જમીન સીમા ક્યાં દેશ સાથે ધરાવે છે
ચીન
અફઘાનિસ્તાન
શ્રીલંકા
મ્યાનમાર
ચારે બાજુ પાણી થી ઘેરાયેલા ભાગ ને સુ કેવાય...
ટાપુ
અખાત
ખાડી
એક પણ નહીં
ભારત અને ચીન વચ્ચે કઈ સીમા આવેલ છે તેનું નામ....
રેડકલીફ
મેકમોહન રેખા
ભગત રેખા
તમામ
સૌથી વધારે દરિયા કિનારો ક્યાં રાજ્ય ને મળેલો છે
ગોવા
મહારાષ્ટ્ર
ગુજરાત
આંધ્રપ્રદેશ
ભારત દેશ વિશ્વ ના નકશા માં ક્યાં ભાગ માં છે..
ઉ.પૂ.ભાગ
પ્ર. ઉ.ભાગ
દ.પૂ.ભાગ
એક પણ નહિ
ભારત દેશ નો ઉતરી ભાગ ક્યાં નામથી ઓળખાય છે
કન્યાકુમારી
ઈન્દિરાકોલ
સર્કિટ પોઈન્ટ
ઇન્દિરા પોઇન્ટ
કન્યાકુમારી સ્થળ ક્યાં રાજ્ય માં આવેલું છે
ગુજરાત
કેરલ
તામિલનાડુ
પ.બંગાળ
ભારત દેશના ક્યાં રાજ્ય નું પાટનગર કર્કવૃત રેખા ઉપર સ્થિત છે
ગુજરાત
ઝારખંડ
મ.પ્રદેશ
તામિલનાડુ
ભારત દેશ ના કેટલા રાજ્ય ને દરિયાઈ સીમા મળેલ છે
12
8
9
6
ગુજરાત રાજ્ય ભારત દેશ ની કઈ દિશા માં આવેલ છે
પૂર્વ
પચ્ચીમ
ઉત્તર
ઈશાન
ગુજરાત ના કેટલા જિલ્લા માંથી કર્કવૃત પસાર થાય છે
5
6
4
7
