NEW
Font size
S
M
L
XL
Worksheets૨. આદિમાનવથી સ્થાયી જીવનની સફર
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ઇનામગામ ક્યા રાજ્યમાં આવેલ છે ?
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
મધ્યપ્રદેશ
d)
મહારાષ્ટ્ર
2.
નીચેનામાંથી કયું ગામ પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય ?
a)
ઇનામગામ
b)
મેહરગઢ
c)
લાંધણજ
d)
મહાગઢા
3.
આદીમાનવો શિકાર કરવા માટે ક્યા સાધનો નો ઉપયોગ કરતા ન હતા ?
a)
બંદુક
b)
પથ્થર ના હથિયાર
c)
હાડકા ના હથિયાર
d)
લાકડા ના હથિયાર
4.
સ્થાયી જીવનથી આદિમાનવે કઈ પ્રવૃત્તિઓ શરુ કરી ન હતી ?
a)
કૃષિ
b)
પશુપાલન
c)
અનાજ સંગ્રહ
d)
ઉદ્યોગ
5.
ભીમબેટકા ક્યા રાજ્ય માં આવેલ છે ?
a)
ગુજરાત
b)
મહારાષ્ટ્ર
c)
મધ્યપ્રદેશ
d)
બિહાર
6.
આદિમાનવનું જીવન કેવું હતું ?
a)
ભટકતું
b)
સ્થાયી
c)
નગરનું જીવન
d)
ગ્રામીણ જીવન
7.
પ્રાચીન સમયમાં મેહરગઢના લોકો કેવા ઘરોમાં રહેતા હતા ?
a)
ચોરસ
b)
લંબચોરસ
c)
ગોળ
d)
ત્રિકોણ
8.
મહાગઢા સ્થળ ક્યા આવેલું છે ? જ્યાંથી પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા.
a)
મહારાષ્ટ્ર
b)
ગુજરાત
c)
ઉત્તરપ્રદેશ
d)
બિહાર
9.
આદિમાનવો વરસાદ અને જંગલી પ્રાણીઓ થી પોતાનું રક્ષણ કરવા ક્યાં રહેતા હતા ?
a)
નદીકિનારે
b)
જંગલમાં
c)
ગુફાઓમાં
d)
ઘરોમાં
10.
આદિમાનવે ગુફાઓમાં દોરેલ ચિત્રો કેવા રંગો ના ઉપયોગ થી બનાવ્યા હતા ?
a)
કૃત્રિમ રંગો
b)
પ્રાકૃતિક રંગો
c)
આપેલ બંને
d)
આપેલ એકપણ નહી
Reset
