NEW
Font size
WorksheetsTalati quiz
Total questions: 11
Worksheet time: 6mins
હાલ માં ૧ મે ૨૦૨૩ ના રોજ ગુજરાતમાં કેટલામો સ્થાપના દિન ઉજવાયો
૬૨
૬૩
૭૨
૬૧
બાંગ્લાદેશ ને કયા રાજ્યની સરહદ સ્પર્શતી નથી
પશ્ચિમ બંગાળ
મેઘાલય
મણિપુર
અસભ
સુર્ય પુર્વ માં ઉગે તેની સંભાવના કેટલી
૧
૧/૨
૧/૪
૦
યુદ્ધ સમયે યુક્રેનમા ફસાયેલા લોકોને બહાર લાવવા ભારતે કયુ ઓપરેશન હાથ ધર્યું
ઓપરેશન મૈત્રી
ઓપરેશન ગરૂડ
ઓપરેશન દેવી શક્તિ
ઓપરેશન ગંગા
એક મિટિંગ માં ૧૦ વ્યક્તિ ઓ પરસ્પર એકબીજા ના હાથ મિલાવે તો કેટલી વખત હાથ મિલાવાશે.
૨૦
૪૦
૪૫
૪૨
પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
૧ મે
૨૪ એપ્રિલ
૨૩ સપ્ટેમ્બર
૨ ઓક્ટોબર
પંચાયતી રાજમાં ગ્રામસભા માટેનો અનુચ્છેદ ક્યો છે
૨૪૩ ક
૧૨૪ અ
૨૩૪ જ
૨૪૩ જ
કોણે ગ્રામસભાને પંચાયતી રાજની ગંગોત્રી કહી છે
બળવંતરાય મહેતા
ઉચછરંગરાય ઢેબર
રવિશંકર મહારાજ
ઇન્દુલાલ યાજ્ઞિક
ભાવિના પટેલ કઇ રમત સાથે સંકળાયેલા છે
સ્વિમીંગ
ટેનીસ
ટેબલ ટેનીસ
બેડમિન્ટન
Payal is ______ European.
A
An
The
No article
Old women died ______ cholera.
By
With
Of
On
