wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Crack exam (dhulkot yuva)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

લોથલ ક્યાં આવેલું છે

a)

આણંદ જિલ્લામાં

b)

ભાવનગર જિલ્લામાં

c)

ગાંધીનગર જિલ્લામાં

d)

અમદાવાદ જિલ્લામાં

2.

અશોક નો શિલાલેખ ક્યાં આવેલો છે?

a)

આબુ

b)

પાલીતાણા

c)

સિહોર

d)

ગિરનાર

3.

રુદ્રદામાનો શિલાલેખ ક્યાં આવેલો છે?

a)

ગિરનાર

b)

પાલીતાણા

c)

અંબાજી

d)

ખંભાત

4.

મહંમદ ગજનીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત માં કોનું શાસન હતું?

a)

કર્ણદેવ સોલંકી

b)

ભીમદેવ પહેલો

c)

મીનળ દેવી

d)

સિદ્ધરાજ જયસિંહ

5.

મોઢેરા નું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું?

a)

ભીમદેવ સોલંકી

b)

કર્ણદેવ સોલંકી

c)

વિશલદેવ વાઘેલા

d)

કર્ણદેવ વાઘેલા

6.

કર્ણાવતી સૌપ્રથવાર કોણે વસાવ્યું?

a)

અહમદ શાહ

b)

કર્ણદેવ પહેલો

c)

કર્ણદેવ વાઘેલા

d)

કર્ણદેવ સોલંકી

7.

અમદાવાદ સૌ પ્રથમ કોણે વસાવ્યું?

a)

કર્ણદેવ સોલંકી

b)

કર્ણદેવ પહેલા એ

c)

કર્ણદેવ વાઘેલા

d)

અહમદશાહ બાદશાહ

8.

ગુજરાત નો અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે?

a)

સિદ્ધરાજ જયસિંહ

b)

કુમારપાળ

c)

કર્ણદેવ વાઘેલા

d)

ભીમદેવ સોલંકી

9.

અમદાવાદ નું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું?

a)

અહમદ શાહ

b)

મહમદ બેગડાએ

c)

અલાઉદ્દીન ખીલજી

d)

કુતુબુદિન અહમદશાહ

10.

જૂનાગઢ અને ચાંપાનેર નો કીલ્લો કોણે જીત્યો હતો?

a)

મહમદ ઘોરી

b)

મહમદ બેગડા

c)

મહંમદ ગજની

d)

અહમદશાહ

Similar Resources on Wayground