WorksheetsSocial science
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સૂર્યમંદિર કયા આવેલું છે ?
a)
મોઢેરા
b)
પાટણ
c)
સિદ્ધપુર
d)
વડનગર
2.
કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું?
a)
અહમદશાહ
b)
અકબર
c)
કુતુબ શાહ
d)
એક પણ નહીં
3.
લાલ કિલ્લો કયા શહેરમાં આવેલો છે ?
a)
અમદાવાદ
b)
દિલ્લી
c)
મદ્રાસ
d)
મુંબઈ
4.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ જણાવો ?
a)
૧૨૦ મીટર
b)
૧૮૦ મીટર
c)
૧૮૨ મીટર
d)
૧૯૦ મીટર
5.
આપણા જિલ્લાનું નામ જણાવો ?
a)
અમદાવાદ
b)
પાટણ
c)
સુરત
d)
હારીજ
6.
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે ?
a)
શ્રી નરેન્દ્ર મોદી
b)
શ્રી જયેશ પટેલ
c)
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
d)
શ્રી જીતુભાઈ વાઘાણ
100 %
