NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન એમ સી કયું ધો-૮
Total questions: 10
Worksheet time: 5mins
છેલ્લા દાયકામાં ભારતની વસ્તીનો વૃદ્ધિ નો દર વાર્ષિક કેટલા ટકા હતો ?
૧.૨
૦.૩
૧.૪
૧.૬
જલિયાંવાલા હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો ?
ઈ.સ. ૧૯૨૦માં
ઈ.સ. ૧૯૨૧માં
ઈ.સ ૧૯૧૯ માં
ઈ.સ.૧૯૩૦ માં
ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યા થયો હતો ?
મહારાષ્ટ્ર ના નાસિક જીલ્લાના ભગુર ગામમાં
રાજસ્થાનના જયપુરના ભગુર ગામમાં
મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના ભાવરા ગામમાં
બંગલાના મેદિનીપુર જીલ્લાના મોહબની ગામમાં
ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરુ કરી હતી ?
સાબરમતી આશ્રમથી
સન્યાસ આશ્રમથી
કોચરબ આશ્રમથી
પવનાર આશ્રમથી
પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી ?
ગાંધીજીએ
ઠક્કર બાપાએ
રવિશંકર મહારાજે
નારાયણ ગુરુએ
માઉન્ટબેટન યોજના અમલ માટે કયો ધારો પસાર કરવામાં આવ્યો ?
હિન્દ ધારો
હિન્દ પરાધીન ધારો
હિન્દ સ્વાતંત્ર્ય ધારો
એકેય નહી
ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં ક્યારે આશ્રમ સ્થાપ્યો ?
૨૫ જુન ૧૯૨૫
૨૫ ઓક્ટોબર 1935
૨૫ મેં ૧૯૧૫
૨૫ જાન્યુઆરી ૧૯૦૫
આફ્રિકાનો કયો પર્વત સૌથી ઉંચો છે ?
કીલીમાંજારો
એટલાસ
કેન્યા
હિમાલય
કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઈ.સ.૧૮૯૧માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
બહેરાહજી મલબારી
મહર્ષિ કર્વેના
કે.આર. કામાના
દાદાભાઈ નવરોજજી
ગુજરાતની કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે ?
૨૮ ટકા
૩૮ ટકા
૪૮ ટકા
૫૦ ટકા
