wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત વિશે

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ગુજરાતનું મોટું બંદર

a)

ઓખા

b)

ખંભાત

c)

કંડલા

d)

ભરૂચ

2.

ગુજરાતની સૌથી લાંબી નદી

a)

નર્મદા

b)

તાપી

c)

મહી

d)

સાબરમતી

3.

ગુજરાતનું સૌથી મોટું સરોવર

a)

નારાયણ સરોવર

b)

સરદાર સરોવર

c)

નળ સરોવર

d)

દાલ સરોવર

4.

ગુજરાતની સૌથી મોટી સહાયકારી ડેરી

a)

સાબર ડેરી

b)

આણંદ ડેરી

c)

દૂધસાગર ડેરી

d)

બરોડા ડેરી

5.

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો મોટો જિલ્લો

a)

બનાસકાંઠા

b)

અમદાવાદ

c)

કચ્છ

d)

જામનગર

6.

ગુજરાતની સૌથી મોટું પુસ્તકાલય કયા શહેરમાં

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

ગાંધીનગર

d)

રાજકોટ

7.

ગુજરાતની સૌથી મોટી મસ્જિદ

a)

મદીના મસ્જિદ

b)

અજમેરી મસ્જિદ

c)

ગરીબ નવાબ મસ્જિદ

d)

જુમ્મા મસ્જિદ

8.

ગુજરાતનો સૌથી નાનો જિલ્લો

a)

ભરૂચ

b)

આણંદ

c)

ડાંગ

d)

વલસાડ

9.

વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો

a)

અમદાવાદ

b)

સુરત

c)

ગાંધીનગર

d)

આણંદ

10.

ગુજરાતની સૌથી મોટી નદી

a)

સાબરમતી

b)

તાપી

c)

નર્મદા

d)

વિશ્વામિત્રી